Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 334 કર્મવિપાકચિન્તનાષ્ટક Wwwvvvvv ~ -~~- ~ કેટલાએક મુનિઓ નિશ્ચય રત્નત્રયીના પરિણામથી તીવ્ર ક્ષપશમભાવ વડે સાધનને અવલંબી અપૂર્વકરણના બળથી ઉપશમચારિત્રના પરિણામરૂપ ઉપશમશ્રેણિને પ્રાપ્ત થઈ ઉપશાન્તાહ નામના અગિયારમાં ગુણસ્થાનકે સર્વથા મહિના ઉદયથી રહિત થયેલા અને શ્રુતકેવલી પણ દુષ્ટ કર્મ–સત્તામાં રહેલા અને ઉદયવસ્થાને પ્રાપ્ત થયેલા મોહથી અથવા આયુષ પૂરું થવાથી ત્યાંથી પડીને અહો ! ચારગતિરૂ૫ અનન્ત સંસારમાં ભમે છે. તેથી ચેતના કર્મને આધીન કરવા ગ્ય નથી. કર્મના ઉદયકાળે પિતાના પશમ સ્વરૂપને અનુસરનારી ચેતના કરવી, કર્મને વિપાક પડવામાં કે નવીન કર્મબન્ધમાં કારણ નથી, પરંતુ પિતાની ચેતના અને વીર્ય મેહના ઉદયને અનુકૂલ હોવાથી કર્મબન્ધના હેતુરૂપે પરિણમે છે અને તેથી બન્ધ થાય છે. માટે હેતુરૂપે થતા પરિણામ જ નિવારવા ગ્ય છે. ઉદય ગુણોને આવરે છે, પરંતુ તે બધાને હેતુ નથી. જે કર્મને ઉદય બન્ધને હેતુ હોય તે બધા ઉદયાવસ્થાને પ્રાપ્ત થયેલા કર્મ પુદ્ગલે બન્ધનું કારણ થાય અને એમ થતાં કર્મનું કર્તાપણું અન્યકૃત ઠરે. કારણ કે તેમાં આત્માની શક્તિની પ્રવૃત્તિ નથી અને અપ્રવૃત્ત થયેલી શક્તિ કર્મ કરનારી થતી નથી. માટે ઉદય કમને હેતુ નથી, પરંતુ ઉદયમાં આવેલા મિથ્યાત્વાદિ હેતુઓથી સમ્યકત્વાદિ ગુણો ઢંકાયેલા છે, અને ચેતના, વિર્ય અને દાનાદિ ગુણો ક્ષાપશમિક વિપરીત શ્રદ્ધા, મિથ્યાજ્ઞાન અને પરરમણતા રૂપે પરિણમે છે તે નવીન કર્મબન્ધનું કારણે થાય છે. તેથી અશુદ્ધતારૂપે પરિ. મેલ આત્માની પરિણતિ નવીન કમબન્ધનું કારણ છે.