Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 314 તત્વષ્ટિ અષ્ટક mmmm अत्ताणाणं ताणं नाहो अनाहाणं भव्वसत्ताणं / तेण तुमं सप्पुरिस! गुरुअगच्छभारे नियुत्तो सि" // “હે સત્પરૂષ! તું ભવસમુદ્રને તારનાર સદ્ધર્મરૂપ યાનપાત્રને વિષે નિર્યામક (નાવિક), મોક્ષરૂપ માર્ગમાં સાર્થવાહ, અજ્ઞાનથી અબ્ધ થયેલા જીવેને ચક્ષુ આપનાર, રક્ષણ રહિત છનું રક્ષણ કરનાર અને અનાથ એવા ભવ્ય જીને નાથ છે, તેથી તેને મહાન ગચ્છને ભાર ઉપાડવામાં નિમેલ છે.” "भई बहुसुयाणं बहुजणसंदेहपुच्छजिणाणं" ઘણા માણસના સંદેહે પૂછવા ગ્ય જેને છે એવા બહુશ્રુતનું ભદ્ર થાઓ”. બહુશ્રુતાધ્યયનમાં કહ્યું છે કે "समुद्दगंभीरसमा दुरासया अचक्किया केणइ दुप्पहंसगा। . सुयस्स पुण्णा विउलस्स ताइणो खवित्तु कम्मं गइमुत्तमं गया"। ઉત્તરા.. ?? ના. 26 સમુદ્રના સમાન ગંભીર, પરાભવ કરવાની બુદ્ધિથી જેમની પાસે કોઈ પણ ન જઈ શકે તેવા, પરિષહાદિથી ત્રાસ ન પામે તેવા, કેઈથી પણ વાદમાં પરાભવ ન થઈ શકે તેવા, વિશાળ શ્રતથી પરિપૂર્ણ અને દરેક પ્રાણીનું રક્ષણ કરનારા બહુશ્રુત મુનિએ કમને ક્ષય કરીને ઉત્તમ ગતિને પામ્યા છે. એ માટે તત્ત્વદષ્ટિપણું હિતકારક છે, અનેક શાસ્ત્રના અભ્યાસથી બહુશ્રુતપણું પ્રાપ્ત થતું નથી, પરંતુ નિશ્ચિત