Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ રાજકાર રૂપ હોવાથી ગુણના નાશ કરનારા અને તવરમણતામાં પ્રતિબન્ધક છે, તેથી સોજાના રેગથી થયેલ જાડા શરીરની પેઠે અભિમાનનું કારણ થતા નથી. “પુદ્દગલના ઉપયરૂપ અને પરવસ્તુની ઉપાધિથી થયેલ સંબો શું કામના છે? તે સંબોથી હું ક્યારે છુટીશ—એમ સંવેગ અને નિર્વેદની પરિણતિવાળા મહામુનિને અભિમાનને ઉન્માદ હેતું નથી. ફરીથી આત્માને ઉપદેશ કરે છે– क्षोभं गच्छन् समुद्रोऽपि स्वोत्कर्षपवनेरितः। गुणोघान् बुदबुदीकृत्य विनाशयसि किंमुधा | સમુદ્ર-સાધુવેષની મર્યાદા સહિત હોવા છતાં પણ પોતાના ઉત્કર્ષ-અભિમાનરૂપે પવનથી પ્રેરિત થઈ જ પામતો ગુણના સમૂહને પરપોટારૂપે કરીને જેગટ કેમ વિનાશ કરે છે? જેમ સમુદ્રને પવનથી પાણીના પરપોટાપ કરી નાશ કરે ન ઘટે, તેમ ઉત્તમ પુરુષને ઉત્કર્ષથી પોતાના ગુણનો નાશ કરે ન ઘટે, આત્મતત્વરૂપ જલથી ભરેલા વસ્વરૂપ માન સરેવરના નિવાસમાં રસિક એવા હે હંસ! સમુદ્ર-સાધુવેષરૂપ મુદ્રા-મર્યાદા સહિત હેવા છતાં પિતાના અભિમાનરૂપ પવનની પ્રેરણાથી અધ્યવસાયે વડે #ભ પામતે, એવા અનેક પ્રકારના વિકલ્પ કરતે, અભ્યાસથી ઉત્પન્ન થયેલ 1 સમૃતોપ મર્યાદા સહિત હોવા છતાં પણ સ્વોત્કર્ષકનેરિત = પિતાના અભિમાનરૂપ પવનથી પ્રેરિત થયેલો. (અને) સોમવ્યાકુલતાને કપામત. ગુળીયાન ગુણના સમુદાયને યુટ્યુટી કચ=પર પટારૂપ કરીને. મુળ=ોગટ. મિ . વિનાયકવિનાશ કરે છે.