Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 350 તત્વદષિ અષ્ટક બાહ્યદષ્ટિ લાવણ્યના તરંગ વડે પવિત્ર એવા શરીરને જુએ છે, અને તત્ત્વદશ કાગડા અને કૂતરાને લક્ષણ કરવા ગ્ય તથા કરમિયાના સમૂહથી ભરેલું જુએ છે. બાહ્યદષ્ટિ-લોકવ્યવહારને અનુકુલ દષ્ટિવાળો શરીરને લાવણ્ય-સૌન્દર્યના તરંગે વડે પવિત્ર દેખે છે. તત્ત્વદષ્ટિસમ્યજ્ઞાની તે શરીરને કાગડા અને કૂતરાઓનું ભક્ષ્ય તથા કૃમિના સમૂહથી વ્યાપ્ત થયેલું જુએ છે. કહ્યું છે કે - "नवस्रोतःस्रवद्विस्ररसनिस्यन्दपिच्छिले। देहेऽपि शौचसंकल्पो महामोहविजृम्भितम् // " નવ દ્વારોથી વહેતા દુર્ગધી રસ વડે વ્યાપ્ત શરીરમાં પણ પવિત્રપણાને વિચાર તે મહામહની ચેષ્ટા છે.” તેથી કમની ઉપાધિથી ઉત્પન્ન થયેલું શરીર બન્ધનું કારણ હોવાથી અહિત કરનાર છે. માટે તેમાં રાગ ન કરવો એ શ્રેયસ્કર છે. 'गजाश्वर्भूपभवनं विस्मयाय बहिर्दशः / तत्राश्वेभवनात् कोऽपि भेदस्तत्वदृशस्तु न // 6 // પવિત્ર. વધુ =શરીર. ૫રતિ દેખે છે. તરવષ્ટિ તત્ત્વદષ્ટિવાળા - ન=કાગડા અને કૂતરાઓને. મá ખાવાગ્ય. (અને) શમિજુરાવુક કૃમિના સમૂહ વડે ભરેલું. (જુએ છે.) 1 ના =હાથી અને ઘોડાવડે સહિત. મૂવમવનં=રાજમન્દિર. રા:=બાહ્યદષ્ટિને. વિરમગા=વિસ્મયને માટે થાય છે. તવદરાડુ= તત્ત્વદષ્ટિને તે. તત્ર તેમાં (રાજમન્દિરમાં). ૩૧મવના–ધેડા અને હાથીના વનથી. વડપ કંઈ પણ મેર=વિશેષ. ન=નથી.