Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર meninowe 311 બાહ્યદષ્ટિને હાથી અને ઘેડા સહિત રાજમન્દિર આશ્ચર્યને માટે થાય છે. પણ તત્ત્વદષ્ટિને તે તે રાજમન્ટિ૨માં ઘડા અને હાથીના વનથી કંઈ પણ અતર લાગતું નથી તવદષ્ટિને કયાંય ચમત્કાર નથી. તે તે પુદ્ગલને વિલાસ માને છે. બાહ્યદષ્ટિ જીવને હાથી અને ઘોડાથી ભરપૂર રાજાનુ ભવન વિસ્મય પમાડે છે. અને તત્વજ્ઞાનીને તે હાથી અને ઘેડાના વનથી રાજમન્દિરમાં કંઈ પણ અત્તર લાગતું નથી. અનન્ત જ્ઞાનાનન્દના અતરૂપ (એકતારૂ૫) આત્માના અનુભવમાં રક્ત થયેલે તત્ત્વજ્ઞાની વનને નગર તુલ્ય જાણે છે. 'भस्मना केशलोचेन वपुर्धतमलेन वा / महान्तं बाह्यग् वेत्ति चित्साम्राज्येन तत्त्ववित् // બાહ્યદષ્ટિ શરીરે રાખ ચોળવાથી, કેશને લેચ કરવાથી અથવા શરીરે મેલ ધારણ કરવાથી આ મહાત્મા છે એમ જાણે છે. પરંતુ તત્વદૃષ્ટિ જ્ઞાનની પ્રભુતાથી મહાન જાણે છે. બાહ્યદષ્ટિ શરીરે ભસ્મ લગાડવાથી, કેશનું લુંચન કરવાથી કે શરીરે મળ ધારણ કરવાથી મહાનપણું, સાધુપણું કે આચાર્ય પણું જાણે છે. પરંતુ અરૂપી આત્માના 1 મમના=રાખ ચેળવાથી. શોન=કેશન લોન્ચ કરવાથી. વા=અથવા વઘુતમન=શરીર ઉપર મેલ ધારણ કરવાથી વાહ્યદ=બા@દષ્ટિ. માન્ત મહાત્મારૂપે.ત્તિ જાણે છે. તરવવત તત્ત્વજ્ઞાની. જાસાત્રાન=જ્ઞાનની પ્રભુતાથી. (મહાન જાણે છે.)