Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 8 અનામશ સાષ્ટક નયની દષ્ટિથી વિચાર કરતાં દરેક આત્મામાં સમાનપણે રહેલા છે, તે મારામાં અધિક શું છે? આ જ્ઞાનાદિ ગુણે બધા આત્મામાં છે, તે પછી સર્વ સાધારણ વસ્તુમાં અભિમાન શું કરવું? સર્વ સિદ્ધ અને સંસારી જવામાં સત્તાગત જ્ઞાનાદિ અનન્ત પર્યાનું તુલ્યપણું છે. એટલે સત્તાગત ધર્મો સિદ્ધ અને સંસારી જેમાં સરખા છે. સંવેગરંગશાલામાં કહ્યું છે કે - "नाणाइणंतगुणोवेयं अरूवमणहं च लोगपरिमाणं / ___कत्ता भोत्ता जीवं मन्नहु सिद्धाण तुल्लमिणं" // જ્ઞાનાદિ અનન્ત ગુણ સહિત, અરૂપી, દેષરહિત, વાકપરિમિત, કર્તા, ભક્તા અને સિદ્ધના જે આ જીવ છે તેમ માને.” પૂજ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં जीवो गुणपडिवमो नयस्स दव्वाद्वियस्स समाइअं"॥२६४३॥ વસ્તુતઃ દ્રવ્યને જ સ્વીકારનાર દ્રવ્યાર્થિકનયના મતે ગુણને પ્રાપ્ત થયેલ છવ જ સામાયિક છે. કારણ કે તેના મતે ગુણે ઔપચારિક છે અને વાસ્તવિક દ્રવ્ય જ છે. તથા સ્થાનાંગસૂત્રમાં “જે માયા એક આત્મા છે, એટલા બધા આત્માઓ સત્તાગત ધર્મવડે એકરૂપ છે, ઈત્યાદિ પાઠથી બધા આત્માનું સમાન પણું છે, તે વિદ્યમાન ગુણે પ્રગટ થાય તેમાં ગર્વ શે કરે? ઔદયિકભાવથી થયેલા ઇન્દ્રપણું વગેરે અશુદ્ધ પર્યાયે તુચ્છ હેવાથી-દેષ