Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 200 અનાત્મશ સાષ્ટક મૃતધપણું, વ્રતધારીપણું તથા આમર્ષઔષધિ પ્રમુખ લબ્ધિરૂપ ગુણના સમૂહને પરપોટા રૂપે કરી વ્યર્થ કેમ નાશ કરે છે? ગુણની પ્રાપ્તિ વડે ગંભીર થા, પિતાના ગુણ પિતાના જ હિતનું કારણ છે, તેમાં બીજાને દેખાડવાનું શું પ્રયજન છે? અભિમાની મનુષ્યના ગુણે તુચ્છ થાય છે. માટે ગુણેનું અભિમાન કરવા યંગ્ય નથી. निरपेक्षानवच्छिन्नानन्तचिन्मात्रमूर्तयः। योगिनो गलितोत्कर्षापकर्षानल्पकल्पनाः॥८॥ અપેક્ષારહિત, અનવચ્છિન્ન-દેશમાન રહિત, અનન -કાલમાનરહિત જ્ઞાનમાત્રરૂપ (ચારિત્રરૂ૫) શરીરવાળા યોગીશ્વર પિતાની અધિકતા અને પરની હીનતાના ઘણા સંકલ્પવિકલ્પવિશેષથી રહિત હોય છે. અર્થાત યોગી પિતાના ઉત્કર્ષ અને પરના અપકર્ષની કલ્પના રહિત હોય છે. યમ-નિયમાદિ અષ્ટાંગ યોગના અભ્યાસથી ઉત્પન્ન થએલા જ્ઞાન, દર્શન અને ચારિત્રલક્ષણ રત્નત્રયરૂપ ગસિદ્ધ પુરુષે કેઈની પણ અપેક્ષા વિનાના, અનાવચ્છિન્નદેશરૂપ મર્યાદા રહિત, અનન્ત-કાલની મર્યાદા રહિત અને 1. નિરપેક્ષાનવરિજીનાાનિપાત્રમૂર્તવ=નિવેસ-અપેક્ષા રહિત -અનવછિન્ન-દેશની મર્યાદા રહિત અનન્તઃકાળેની મર્યાદા રહિત -વિન્માત્રમૂર્વજ્ઞાનમય સ્વરૂપ છે જેનું એવા.(અમે) જસ્તિોનિપજ્યના =તિ–ગળી ગયેલી છે. વર્ષ-અધિકતા અને અપવર્ષ-હીનતાની અનન્જના-ઘણું કલ્પનાઓ જેઓની એવા. નિગીઓ હોય છે.