Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર 241 રતિના સુખમાં મગ્ન થાય છે અને દ્ધિમાં આસક્તિ ધારણ કરતા નથી. જે વિસ્મય પમાડે તેવી દેવોની ઋદ્ધિને લક્ષકેટીથી ગુણાકાર કરતાં તે અનગારના અદ્ધિના હજારમા ભાગે પણ ઘટી શકતી નથી. आत्मन्येवात्मनः कुर्यात् यः षट्कारकसंगतिम् / काविवेकज्वरस्यास्य वैषम्यं जडमजनात् // 7 // જે આત્માને વિષે જ આત્માના છ કારકના અર્થને અનુગામ-સંબધ કરે છે તેને જડ-પુદ્ગલના પ્રસંગથી અવિવેકરૂપ જ્વરનું વિષમપણું ક્યાંથી હોય? જલમજજનથી-જલસ્નાનથી અવિવેકી જવરવાળાને વિષમ જવર હોય છે તે ફેષ છાયા છે. આત્મા સ્વતંત્રપણે પ્તિ (જાણવાની) ક્રિયા કરે છે માટે આત્માને કર્તા છે. જ્ઞાનસહિત નિર્વત્ય, વિકાર્ય અને પ્રાપ્યરૂપ પરિણામને આશ્રય કરે છે તેથી કર્મ છે. ઉપગ વડે આત્મા જ્ઞપ્રિક્રિયામાં સાધકતમ (અત્યંત ઉપકારક) થાય છે માટે તે કરણ છે. આત્મા પોતે જ શુભ પરિણમનું દાનપાત્ર છે માટે તે સંપ્રદાન છે. પૂર્વ પૂર્વના જ્ઞાનપર્યાયથી ઉત્તરોત્તર જ્ઞાનપર્યાય શ્રેષ્ઠ છે, માટે વિશ્લેષમાં અવધિ હોવાથી અપાદાન છે. સામાન્ય ધારામાં વિશેષ પરિણમે છે. જેમાં સામાન્ય ધારામાં કડા કુંડલાદિ પર્યાય, એ રૂપે આધાર છે. એ અભેદને આશ્રયી પદ્ધારકના સંબન્ધની 1 =જે. આત્મનિ=આત્મામાં. ઇ=જ. ગામ =આત્માના. સંતિંત્રછ કારકનો સંબધ. =કરે. =એને. ગમ7નાત=જડ–પુદ્ગલમાં મગ્ન થવાથી. વરસ્ય અવિવેકરૂપ જવરનું. વૈષવં વિષમપણું. કયાંથી હોય.