Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ mamamammanunurinnnnnnnnnnnnnnnn સાનસાર પ્રમાણે મહાત્મા પતંજલિ વગેરેએ તથા યશસ્વી અને સૂક્ષમબુદ્ધિવાળા હરિભદ્રસૂરિએ યોગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે वादांच प्रतिवादांच वदन्तोनिश्चितांस्तथा। तत्त्वान्तं नैव गच्छन्ति तिलपीलकवद् गती॥४॥ અનિશ્ચિત-અનિર્ધારિત અર્થવાળા વાદ-પૂર્વપક્ષ અને પ્રતિવાદ–ઉત્તરપક્ષને કહેતાં તે પ્રમાણે છ માસ સુધી કંઠશેષ કરે, પણ ગમન કરવામાં ઘાંચીના બળદની પેઠે તત્ત્વને પાર પામે નહિ, पढे पार कहां पावतो, मिटी न मनकी आश / ज्यू कोलूके बयलको, घरही कोस पंचास // બીજાને પરાજય અને પિતાને જય મેળવવાની ઈચ્છાથી પૂર્વ પક્ષ અને ઉત્તરપક્ષ રૂ૫, જેમાં વસ્તુના સ્વરૂપને નિર્ણય થતું નથી એવા વિવાદ અને શુષ્કવાદાદિ કરતાં વસ્તુધમરૂપ તત્વને પાર પામતા નથી. એટલે અત્યન્ત અને સ્વાભાવિક આત્મજ્ઞાનના અનુભવ રૂપ ફળને મેળવી શકતા નથી. જેમ ગમન કરવા છતાં ઘાણની આસપાસ ફરતે ઘાંચીને બળદ એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચતે નથી, તેમ તત્વજ્ઞાનની ઈચ્છા સિવાય અનેક શાસ્ત્રના અભ્યાસને પરિશ્રમ કરવા છતાં પણ તસ્વાનુભવને પ્રાપ્ત કરતે નથી. તેથી યથાર્થ તત્ત્વજ્ઞાનની અચિવાળા થવું. 1 નિશ્ચિતાન=ક્તત્વના નિર્ણય વિનાના. ચાવ=પૂર્વપક્ષને. 2= અને. પ્રતિવાલન=ઉત્તરપક્ષને. તથા તે પ્રમાણે. વન્ત =કહેનારા. તૌ= ગમન કરવામાં. તિપિછવઘાંચીના બળદની પેઠે. તરવાનાં તત્વના પારને. વિ કાન્તિ પામતા નથી જ.