Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 224 વિવાષ્ટક દિમાં આત્માએ (પ) રાગના પરિણામરૂપ પાશ નાંખેલો છે તે તેને બાંધતા નથી પણ પોતાના જ બન્ધને માટે થાય છે. આ કથનથી એમ જણાવ્યું કે જે દેહ અને ગૃહાદિમાં રક્ત છે તે સર્વ પ્રકારનાં સંસારનાં બધુનેથી પિતાને બાંધે છે. એટલે પોતે જ પિતાના બધનું કારણ થાય છે. તાત્પર્ય એ છે કે રાગાદિ પરભાવો આત્માના બન્ધની વૃદ્ધિનાં કારણે છે. मिथोयुक्तपदार्थानामसंक्रमचमक्रिया। चिन्मात्रपरिणामेन विदुषैवानुभूयते // 7 / / પરસ્પર મળેલા જીવ-પુદ્ગલાદિ દ્રવ્ય-પર્યાયરૂપ પદાઈના લક્ષણ અને સ્વરૂપના અસંકરણ-ભિન્નતાને ચમકાર જ્ઞાનમાત્ર પરિણામ વડે વિદ્વાનથી અનુભવાય છે. જ્ઞાનમાત્ર પરિણામવંત, તે અન્ય વિશેષ પર્યાય છે તેને જ્ઞાનાદિ સ્વલક્ષણ વડે અનુભવે છે. સન્મતિમાં કહ્યું છે કે - अन्नोन्नाणुगयाणं इमं तं च त्ति विभयणमसकं / जह दुद्धपाणियाणं जावंत विसेसपञ्जाया / (aaN ? મા. 47) દૂધ અને પાણીની પેઠે પરસ્પર મળેલા-ઓતપ્રેત થયેલા જીવ અને પુદ્ગલ દ્રવ્યના જેટલા વિશેષ પર્યા છે તેમાં “આ જીવ છે અને આ પુદ્ગલ દ્રવ્ય છે એ વિભાગ કરે અશક્ય છે, પરંતુ તે બન્નેના અવિભક્ત પર્યાય સમજવા જોઈએ.” 1 મિથોયુવાન=પરસ્પર મળેલા જીવ-પુલાદિ પદાર્થોને. અલંક મચાભિન્નતારૂપ ચમકાર. વિદુવા વિધાનથી જ. વિન્માત્રરામેન જ્ઞાનમાત્ર પરિણામવડે. અનુમતે અનુભવાય છે.