Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 28 વિદ્યાક "चरणकरणप्पहाणा ससमयपरसमयमुकवावारा। चरणकरणस्स सारं निच्छयसुद्धं न याणति" / / સતિ જ. 3 T0 67. “પાંચ મહાવ્રત અને સમિતિ-ગુપ્તિ વગેરેમાં તત્પર હોવા છતાં પણ જેણે સ્વદર્શન અને પરદર્શનને જાણવાની પ્રવૃત્તિ છોડી દીધી છે એવા પુરુષે નિશ્ચયથી શુદ્ધ ચરણકરણરૂપ ચારિત્રને સારે જાણતા નથી”. સૂત્રકૃતાંગમાં કહ્યું છે કે-- "अहागडाई भुंजंति अन्नमण्णे सकम्मुणा। उवलित्ते वियाणिज्जा अणुवलित्ते ति वा पुणो / एतेहिं दोहिं ठाणेहिं ववहारो ण विजइ। एतेहिं दोहिं ठाणेहिं अणायारं तु जाणए"। બાગારશ્રાધ્યયન 8-1. જે સાધુઓ આધામિક (પિતાને ઉદ્દેશી તૈયાર કરેલા) આહાર વગેરેને પરસ્પર ઉપભોગ કરે છે તેઓ પિતાના કર્મથી લેપાય છે એમ ન સમજવું, અથવા લેપાતા નથી એમ પણ ન સમજવું. કારણ કે એ બન્ને પક્ષમાંથી કઈ પણ એક પક્ષે વ્યવહાર કરે એગ્ય નથી. એ બને પક્ષમાંથી કઈ પણ એક પક્ષે વ્યવહાર કરતાં અનાચાર થાય છે એમ સમજવું.” જે અકલ્પનીય હોય છે તે ગીતાર્થને કહે છે. એ લબ્ધિ તત્ત્વજ્ઞાનીને જ હોય છે.