Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર 167 નથી. કારણકે એ ભેગે તૃપ્તિનું કારણ થતા નથી, માત્ર તૃપ્તિને ખોટો આરોપ કરવામાં આવે છે. ચૌદ રજજુપ્રમાણ અને કમ સહિત અનન્તજીવાત્મક આ લેકમાં એક આહારની તૃષ્ણારહિત, કેવળ સંયમને નિર્વાહ કરવા માટે ભિક્ષા કરનારા, પરિગ્રહના ત્યાગી ભિક્ષુ-સાધુ સુખી છે. જે સ્વરૂપના- અવધરૂપ જ્ઞાનથી તૃપ્ત અને નિરંજન-રાગાદિની મલિનતા રહિત છે. કારણું કે તે સ્વધર્મના ભેગસહિત છે. જે વસ્તુમાં જે ધર્મ નથી તેથી તૃપ્તિ થતી નથી. વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે - जत्तो चिय पञ्चक्खं सोम्म ! सुहं नयि दुक्खमेवेदं / तप्पडियारविभत्तं तो पुण्णफलं ति दुक्खं ति // विसयसुहं दुक्खं चिय दुक्खपडियारओ तिगिच्छ छ / * तं सुहमुवयाराओ न उवयारो विणा तच्च / सायासायं दुक्खं तन्विरहमि सुहं जओ तेण / देहेन्दिएसु दुक्खं सुक्खं देहिंदियाभावे // विशेषा० भाष्य गा. 2005-7 હે સૌમ્ય! પ્રત્યક્ષ જણાતું સુખ સુખ જ નથી, પણ દુઃખ જ છે. તે દુઃખના પ્રતીકારરૂપ હોવાથી જુદું કહ્યું છે. તેથી પુણ્યનું ફળ પણ દુઃખ જ છે. દુઃખના પ્રતીકારરૂપ હોવાથી ચિકિત્સાની પેઠે વિષયસુખ પરમાર્થથી દુઃખ જ છે. પરંતુ તે ઉપચારથી સુખ છે. પરંતુ સત્ય વસ્તુ વિના ઉપચાર હેત નથી. તાત્પર્ય એ છે કે વિષયસુખ સિવાય બીજું વાસ્તવિક સુખ છે અને