Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 122 ત્યાગાષ્ટક * * * * * * * * * * * * * * * નિશ્ચય નથી કરવા માંડ્યું તે “ક સંયમ “ગ્રહવા માંડ્યો તે રહ્યો-એમ સંયતાત્મા એટલે સંયમને અભિમુખ થએલો હું શુદ્ધોપગ-રાગદ્વેષરહિત શુદ્ધ આત્મજ્ઞાનરૂપ પિતાના પિતાને અને ધૃતિ-આત્મરતિ રૂપ માતાને આશ્રય કરું છું, તો હે માતાપિતા ! મને અવશ્ય છોડો. હે બધુઓ! બધું તે શત્રુ થાય અને શત્ર તે બધુ થાય એમ અનિશ્ચિત છે આત્મા-પર્યાય જેને એવા તમારો સંગમ-મેળે પ્રવાહથી અનાદિ છે. ધ્રુવ-નિશ્ચયથી અવિચલિત છે એક સ્વરૂપ જેઓનું એવા જે શીલ, સત્ય, શમ, દમ, સંતોષાદિ બધુઓને હમેશાં અવિચલિત સ્વરૂપ હેવાથી હવે આશ્રય કરું છું, ઈન્દ્રિયને ય મોહન ત્યાગથી વધે છે, આત્માના સ્વરૂપથી અન્ય જે પર ભાવ છે તે તજવા યોગ્ય છે, માટે ત્યારબાદ ત્યાગાષ્ટકનું કથન કરવામાં આવ્યું છે. તજવું તે ત્યાગ. પરભાવને ત્યાગ કર એ સર્વને સુખરૂપ છે. ત્યાગ એટલે છોડવું. તેમાં “વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવપણે વસ્તુનું કથંચિત્ અસ્તિત્વ છે.” એ સપ્તભંગીમાંના પ્રથમ ભંગને વિચાર કરતાં આત્મામાં રહેલા આત્માના પરિણામરૂપ સ્વધર્મને સમવાયસંબન્ધથી આત્માની સાથે અભેદ હોવાને લીધે તેને ત્યાગ થઈ શકતું નથી, પરંતુ સમ્યજ્ઞાનાદિ રૂપ સાધનથી વિસરી ગયેલ સ્વભાવનું સ્મરણ થતું હોવાથી, સત્તારૂપે રહેલા જ્ઞાનાદિ સ્વરૂપનું પ્રગટપણે પર્યાય જેને એવા પુષ્પર્વતમારે. સંગમ =મેળાપ. અનઃ =અનાદિ છે. રૃતિ એ હેતુથી. ઘુવૈઋનિશ્ચિત એક સ્વરૂપવાળા. રાષ્ટ્રવધૂનશીલ વગેરે બધુઓને. મધુના=હવે. =આશ્રય કરું છું.