Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર 103 કિટ્ટીકરણ વીય વડે સૂક્ષ્મ લાભના ખંડ ખંડ કરીને ક્ષય કર્યા પછી નિર્વિકલ્પ સમાધિમાં સમ્યગ્દર્શનાદિ રત્નત્રયના અભેદ પરિણામવાળો લોણમેહની અવસ્થામાં યથાખ્યાતચારિત્રવાળો પરમ સમગુણ વડે સહિત જ્ઞાનાવરણ, દશનાવરણ અને અન્તરાય કમને ક્ષય કરે છે અને સંપૂર્ણ નિર્મલ કેવલજ્ઞાન, કેવલદર્શન અને પરમ દાનાદિ લબ્ધિઓને પ્રાપ્ત કરે છે. એ હેતુથી લાપશમિક જ્ઞાની જે ગુણને પ્રાપ્ત કરતું નથી તે ગુણને પરમ શમગુણયુક્તયેગી પ્રાપ્ત કરે છે. એથી જ દર્શન અને જ્ઞાનને વિશે નિપુણ ધીર પુરુષે પૂર્વેને અભ્યાસ કરે છે, ગુરુકુલવાસને આશ્રય કરે છે, નિર્જન વનમાં રહે છે અને તેથી આત્માની વિશુદ્ધિને અથી શમની પૂર્ણતા માટે ઉદ્યમ કરે છે. स्वयंभूरमणस्पर्धिवर्धिष्णुसमतारसः। मुनियनोपमीयेत कोऽपि नासौ चराचरे // 6 // સંજવલન ક્રોધ, માન, માયા અને લાભના પૂર્વ સ્પર્ધકોને પ્રતિસમય અનન્તગુણ હીનરસ કરીને અપૂર્વ સ્પર્ધ કરે તે અશ્વકર્ણ કરણ. ત્યારબાદ પૂર્વ અને અપૂર્વ સ્પર્ધકની કર્મવર્ગણને લઈ તેને અનન્તગુણ હીરસવાળાં કરી વર્ગણના ક્રમમાં મોટું અંતર કરવું તે કિટ્ટીકરણ. પછી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે તેનો સંખ્યાતા ભાગ ગયા બાદ લોભની સ્થિતિ ઘટાડી બાકીના ગુણરથાકના કાળના જેટલી રાખવી તે સમીકરણ. 1 સ્વયંમરમાધિ-વષ્ણુસમતી રસાસ્વયંભૂરમણ સમુદ્રની સ્પર્ધા કરનાર અને વૃદ્ધિ પામતો સમતારસ જેને છે એવા. મુને સાધુ. એન=જેનાથી. ૩પમીત=સરખાવાય. પૌ=એ. યોગ કેઈપણ. ચા =જગતમાં. નાસ્લિ=નથી.