________________
સુચીત કર્યું. છે. તે પછી વિશેષ અમલ કરાવવા જો કે રહેતા નથી તાપણુ જે જગા તથા રકમ જે જૈન સત્રે સનાતન ધર્મ વાળાએને આ ઠરાવ પ્રમાણે આપવાની છે, તે જગાને કબજો તથા રોકડ જૈન સંધના આગેવાન શેઠ ચુનીલાલ મગનલાલ ઝવેરી તથા શે મગળચંદ લક્કુચ દ મારા થથી સનાતન ધર્મવાળાના આગેવાનને આપવા તૈયાર છે, પણ જે વિવાદ વરીષ્ટ ન્યાયાધીશીમાં હાલ દાખલ છે, તે કાઢી નંખાવ્યા પછી તથા સદરહુ દેવાની મૂર્તિએ લઇ લે એટલે તુરત તેમને સોંપી આપશે,
આ પ્રમાણે ઠરાવ થયા છે માટે ભવિષ્યમાં હવે કાઇ પણ જાતની શામળાજી પાનાથના મંદીર કે તેની જગામાં હરકત કે દખલ સનાતન ધવાળાએ કરવાની નથી તેમજ મહાદેવજીના મંદીર કે તેની જગામાં કાઇ પણ જાતની હરકત કે દખલ જૈન સધના લોકોએ કરવાની નથી.
ઉપર મુજબ ઠરાવ કર્યો છે તેના ખબર બંને પક્ષે તરફ આપવા. છેવટે જણાવીશ કે હું જૈન હાવા છતાં મારા ઉપર વિશ્વાસ રાખી સનાતન ધર્મ એ મને ઠરાવ કરવા સાંપ્યુ, તેમ બંને પક્ષના આગેવાન ગૃહસ્થાએ સમાધાન સંબંધે દરેક વિચારે મેળવી મદદ કરી તે માટે સરવે ભાઇઓને અંતઃકરણપુર્વક આભાર માનું છુ. તા. ૨૧જાનેવારી સને ૧૯૧૭ સવત ૧૯૭૩ ના પાસ વદ ૧૩ રવીવાર.
પુનમચંદ કરમચંદ સહી દૃા. પાતે
પરિશષ્ઠિ ૨.
જૈન તા- ૧૧ મી માર્ચે સને ૧૯૧૭
ચારૂપ કેસના લવાદ શેડ પુનમચંદ કરમચંદના પરિચય,
જૈન પુરી પાટણના આગેવાન કુટુંબમાં ઉછરેલાશેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળા કે જેમણે ચારૂપના કેસમાં એક જન લવાદ તરીકેની લાયકાત પુરવાર કરી છે, તેઓની કબ્ધબુદ્ધિને પરિચય કરાવવેા અસ્થાને ગણાશે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com