________________
33४
પનનું કાર્ય શુદ્ધબુદ્ધિથી કરેલું ગણીને શિક્ષા રદ કરવામાં આવી હતી. ઝઘડે આટલેથી જ અટકે નહતો, પરંતુ સ્માએ વડેદરા હાઈકોર્ટમાં અપીલ નેંધવી હતી અને હજુરસીલ તે બાકી જ હતી.
આમ કોર્ટના ઝઘડામાં બન્ને પક્ષના વખત અને પૈસાને પુષ્કળ ભેગ અપાયા કરતો હતો. અને કુસંપ વધી ગયું હતું કે જે ભારતની પડતીનું ચિન્હ ગણાય. મહેસાણા શેસન કોર્ટમાં જૈનોએ કરેલી અપીલમાં પાટણની કોર્ટને ઠરાવ રદ કરવામાં આવ્યું હતું પણ આ જીતથી તે માત્ર આરોપીઓને આરોપમુક્ત, “શુદ્ધિબુદ્ધિ” ની દલીલથી ક્ષિક્ષામુક્ત કીધા હતા પરંતુ શંકર ગણપતિ વગેરે સ્માર્ટોના દેવોને પુનઃ એજ સ્થળે બેસાડવાની વાત તે ઉભી જ રહી હતી અને તેથી સ્માર્લોને પગ જેરમાં હતું. જેનેએ સ્માર્લોની મુર્તીઓને ફરીથી પવાસણ પર પ્રતિષ્ઠિત કરવાને ખુશી ન હતા. તેમજ સ્માર્યો ત્યાંથી ખસેડવાને ખુશી ન હતા. આ તકરારી બાબતને ન્યાય કેટથી નીકળે તેમ ન હતું કારણ કે હજુ એ પ્રશ્ન જ ઉભો થયો ન હતો. અને એ પ્રશ્નને માટે વળી કર્મોનાં બારણાં શેધવાં પડે તેમ હતું. અને તેમ કરવામાં ઝઘડે વર્ષો સુધી લંબાવા સંભવ હતે.
આવી સ્થિતિ વચ્ચે બન્ને કોમેએ પરસ્પર હમજી લવાદ દ્વારા ન્યાય મેળવવાની ઈચ્છા કીધી. પ્રતિષ્ઠિત તથા પ્રમાણિક પુરૂષ તરીકે બને કોમોએ શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાની પસંદગી કીધી. લવાદનામા ઉપર બંને પક્ષના આગેવાનોએ સહીઓ કરી શેઠને લવાદ નીમ્યા અને લવાદ તરીકે શ્રીમાન શેઠ સાહેબે દીર્ઘ દ્રષ્ટિથી વિચાર કરી, ચારૂપ જઈ ત્યાંની વસ્તુ સ્થિતિને વિચાર કરી, તેમજ ફરીથી ઉભય કેમ વચ્ચે કલેશ ન રહેવા પામે તેને વિચાર કરી, લવાદ તરીકેનું કર્તવ્ય પૂર્ણ કીધું-ચારૂપની તકરારને છેલ્લે નિર્ણય તેમણે લખીને બન્ને પક્ષને એકઠા કરી તે વાંચી બતાવ્યો. જેને તરફથી શ્રીમાન્ નગરશેઠ પિપટલાલ હેમચંદે અને માર્કો તરફથી શ્રીમાન ચુનીલાલ મગનલાલ વૈષ્ણવના શેઠે પુષ્પહાર વડે શેઠને સત્કાર કીધે. એવોર્ડ અપાયા પછી ઘણું વિધાન મુનિ મહારાજે તેમજ જાણીતા જૈન આગેવાન અને ધારા શાસ્ત્રીઓએ એ ઘણજ ઉત્તમ લખાવે છે એવા પ્રકારના અભિપ્રા પણ આપ્યા હતા; પણ પાટણના સંધમાં કેટલાક ગેરસમજને લીધે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com