________________
૩૩૬
ખેતરાનુ વ્યાપારિક દ્રષ્ટિએ અવલોકન કરવાને હાઉસમેટ ત્યાં ચાર કલાક ઉભી રાખી હતી અને ત્યાંની માટી તથા કેસરનાં મુળીયાં ત્યાંથી સાથે લીધાં હતાં. આ મુળીયાં તથા માટી તેમણે પાટણ મોકલી આપ્યાં હતાં અને પાટમાં પ્રયોગ કરતાં તે ઉગી નીકળ્યાં હતાં. ત્યાંની માટી અહીની માટીમાં મિશ્ર કરી વાવેતર કરવામાં આવે તે પણ ઉગી શકે છે પરંતુ તેને તાપ વિશેષ · ન લાગે તે માટે ખાસ લક્ષ રાખવું જોઇએ છે આ દેશમાં આ પ્રયોગ અજમાવવા જેવા છે અને સફળ થાય તે હજારા રૂપીઆની પેદાશ થાય તેમ છે. ઇસલામાબાદ પહેાંચ્યા પછી તેએ અશ્વસ્વારી પર પાલગામ ગયા હતા. પાલૈગામ જતાં રસ્તામાં એક ગામ + + x આવે છે અને ત્યાં પડાએ ધણા હાય છે તે ઠેકાણે એક જૈન મંદીર ધણુ ખંડીયેર સ્થિતિમાં જોવામાં આવ્યું હતું તપાસ કરતાં તે બાવન જીનાલયા (દહેરીયા ) હતાં એમ જણાયુ હતુ અને ખારીકીથી તેનું અવલોકન કરતાં તે ધણુ' પ્રાચીન જૈનમદીર લાગતુ હતુ. શેઠ સાહેબ તેનું અવલોકન કરવાને એ કલાક સુધી રોકાયા હતા. આ ગામમાં એક પ્રાચીન ગુઢ્ઢા છે તે બાર ગાઉ લાંબી હોવાની લોકેકિત છે તેની અંદર જઇ શકાય છે પણ દુર સુધી જવાની હીમત ચાલતી નથી. પાલગામ અમરનાથની તલાટિમાં આવેલું છે, અને ત્યાંથી અમરનાથ મહાદેવનું દેવાલય લગભગ અઢાર હજાર ક્રિટ ઊંચે છે. શ્રાવણ સુદ પડવાથી પુર્ણિમા ટપકવાથી તેને બરફ્ શિવલીંગાકાર બધાઇ ગણપતિ, પાતી વીગેરે આકૃતિએ પણ
સુધીમાં યાંથી કુતિ પાણિ જાય છે. એટલુંજ નહિ પણ કુદ્રુતથીજ બની જાય છે.
+
+
+
+
+
શેઠ સાહેબે આ સર્વ સ્થળામાં પથરાયલી કુદરતની શાભાનું સારૂ અવલાકન કર્યું હતું, અને તેમના પ્રવાસને આ સંક્ષિપ્ત નૃત્તાંત તેમની સાથે ગયેલા એક ગૃહસ્થ દ્વારા અમને મળ્યું છે.
સાચા ગુજરાતી અને શહેરી
શેઠ કાટાવાળા એક શહેરી તરીકે, એક જૈન આગેવાન તરીકે, અને એક સાચા ગુજરાતી તરીકે માનનીય પુરૂષ છે એમ કહ્યા વગર ચાલતુ નથી. ધણાએ ગુજરાતીએ એવા જોવામાં આવે છે કે જેએએ પરદેશ વસીને પછી સ્વદેશમાં આવતાંયે ત્યાં પરદેશી પોશાક અંગીકૃત કર્યાં હાય છે. કેટલાક તે મહારાષ્ટ્રી અને બીજી પાધડીએજ નહિ પણ કુટુંબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com