________________
પ્રિય નાગરિકા !
આપે જે વ
આ શહેરની જાહેર અને ધાર્મિક સેવા વી છે તે પૂર્વજોના પૂણ્યપ્રતાપે મ્હારા વડીલેાએ અને મ્હે યચાશકિત માત્ર ફરજ જ ખાવી છે; અને હમેશાં શહેરના લાભામાં તથા સર્કટામાં આપ સની સાથે જોડાયેલા રહેવાની-માતૃભૂમિ પ્રત્યેની એક શહેરી તરીકે હારી ફરજ છે; શહેરીઓના હકકા, સુખ અને આબાદી માટે મારાથી ખનતું કરવાને આપની અશિષાના બળથી હું હમેશાં તપર રહીશ અને નાગરિકાની પ્રીતિનું પાત્ર થવામાં હુ એક મગરૂરી માનીશ.
શહેરીઓ તરફથી ઇવનીંગ પાટી.
સાંજે પાંચ વાગતાં પાટણની જાહેર પ્રજા તરફથી ના. દીવાન સાહેબને જાહેર આવકાર આપવાને ધ્વનીંગ પાર્ટીના મોટા મેળાવડા થયા હતા, જેમાં શહેરીએ ગંજાવર સખ્યામાં હાજરી આપી હતી.
શેઠ ફોટાવાળાને માનપત્ર.
બાદ શેઃ પુનમચંદ કરચંદ કાટાવાળાએ મજાવેલી સેવાઓ માટે પાટના શહેરીઓ તરફથી માનપત્ર એનાયત કર્વાની દરખારત નગરઠે રજુ કરી હતી. ખાદ રા. જીવાચંદ પાનાચંદ, રા. વિદ્યાશંકર વકીલ, રા ઉમીયાશંકર લાખીયા વગેરેએ ટેકા આપતાં શેઠ કાટાવા..એ કરેલી સખાવતા તથા ચારૂપનું સમાધાન કરી પાટમાં એ કામેના હ દુર કરવા માટે પ્રશંશા કરી હતી. ખાદ શેઠે પુનસ્યંદ હરાજીવાળાએ મનપત્ર વાંચી ખતાવ્યુ હતુ. બાદ નગરશેઠે વિનતિ કરતાં ના. દીવાન સાહેએ શેઠ કાટાવાળાને એનાયત કર્યુ હતુ. શેઠ કાટાવાળાએ તે વીકારતાં વળતા જવાબનું ભાષણ કરતાં શહેરીએ તથા ના. દીવાન સાહેબને આભાર માન્યો હતેા તથા પાટની જાહેર સેવાએ કરીને પ્રજાની પ્રીતિનું પાત્ર થવા ઉત્કંઠા બતાવી હતી x x x x બાદ સુખા સા. મે. રા લાલભાએ ભાષણ કરતાં શેઠ કાટાવાળાએ પાટણમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com