________________
७
આ નાગરિક ધમ પ્રમાણે મ્હારી સામાન્ય કરજો યથાશક્તિ અદા કરવાથી ચિત્તાંશતિ અને આત્માન્નતિના મહાન લાભ મને મળે છે જ અને વિશેષમાં આપ સર્વે એ મ્હારી યથાશક્તિ ક વ્યનિષ્ઠાની કદર યુઝી. શ્વને જે માન આપ્યું છે તે માટે અંતઃકરણપૂર્વક આપ સર્વોના આભારી છું; તેમજ નામદાર દીવાન સાહેબે આ ક્રિયામાં પેતાના સમયને ભોગ આપી તથા સ્વહસ્તે તસ્દી લઇ જે સહાનુભૂતિ દર્શાવી છે તે માટે હું તે સાહેબના અંતઃકરણપૂર્વક આભાર માનુ છું. તેમજ અમલદાર સાહેબે અને શહેરી સદ્દગૃહસ્થાએ જે મ્હારા તરફ સહૃદયતા દરશાવી છે તે માટે આપ સર્વે સાહેબેને ફીક્રી ઉપકાર માનવા રજા લઉં છું
સમસ્ત રાજ્યમાં સ્થળે સ્થળે જે જાગૃતિ જેવામાં આવે છે; તેમજ કેળવણીમાં, વાણિજ્યમાં, તથા સામાજીક પ્રગતિમાં પ્રજા જે ઉન્નતિ કરી રહી છે તે સર્વના મૂળમાં જે પ્રતાપિ આત્માએ ઘણાં વર્ષોથી સતતુ અમૃતસિચન કરેલું છે જેઓ પ્રજાના નેતા અને પિતા છે, અને જે આપણને દિશા બતાવનાર એક મહાન રાશની છે તે શ્રીમન્ત સયાજીરાવ મહારાજા સાહેબના આપણે અનેક રીતે રૂણી છીએ એથી આપણુા સર્વાંના હૃદયની ઉર્મીઓથી તેઓશ્રીનુ દિર્ધાયુ ઇચ્છી આ તકે અંતઃકરણપૂર્વક ઉપકાર માની એસી જવાની રા લઉં છુ.
પાટણ ( ગુજરાત ) તા. ૨−૮ ૧૯૧૯
} પુનમચ’દ' કરમચંદ ાટાવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com