________________
મનુષ્યજાતિની જગત પ્રત્યેની સામાન્ય ફરજોને વિચાર કરતાં કુટુંબસેવાના પગથીયા પરથી જમણા પગ ઉપાડતાં કર્તવ્યની નિસરણીયે ઉંચા ચ્હડતાં બીજું પગથી નગરસેવાનું જ આવે છે. પ્રત્યેક નાગરિકને પોતાના જમણા પગ આ પગથીયા પર જ પહેલી વાર મુકવા પડે છે અને તે પછી જ ઉપરનાં પગથીયાં પર જવાને માર્ગ પ્રાપ્ત થઇ શકે છે.
ટાઉન હેલ બાંધવા રૂા. ૨૫૦૦૦) ની સખાવત જાહેર કર્યાંનુ x x x જણાવી x x ધન્યવાદ આપ્યા હતા. બાદ મે. રૂપશંકર મારારજી એ ભાષણ કરતાં તા. મનુભાઇની રાજનીતિની પ્રશ ંશા કરતાં પ્રધાન ધરમ વિષે અસરકારક ભાષણ કર્યું હતું. તેમજ શેઠ કાટાવાળાને ચારૂપના ઝધડા પતાવવા માટે ધન્યવાદ આવ્યેા હતેા. x x x x પછી ના. દીવાન સાહેબે વળતા જવાબમાં શહેરીએ ને! આભાર માનતાં પાટણ માટે ઘણી લાગણી દર્શાવી હતી તથા સખાવતી શેઢાને ધન્યવાદ આપ્યા હતા તેમજ શેઠે કાટાવાળાને ટાઉન હાલની અક્ષીસ કરવા માટે અને શેઠ વાડીલાલને ટાવર માટે ધન્યવાદ આપ્યા હતા. બાદ હારતારા, પાનસેાપારી વહેંચાઇ મેળાવડા વીસર્જન થયેા હતેા
જૈન તા. ૧૦ ઓગસ્ટ ૧૯૧૯.
કાટાવાળાને માન અને જાહેર સખાવત.
પાટણ ખાતે શેડ પુનમચંદ કરમચંદ કટાવાળાએ દુષ્કાળમાં કરેલી ઉદાર લોકસેવા માટે શહેરી તરફનું માનપત્ર વડેાદરા ના દીવાનના હાથથી તા. ૨ છએ જાહેર મેળાવડામાં આપવામાં આવ્યું હતું. આ પ્રમ`ગે તેમણે ચારૂપ કેસમાં જૈને અને સ્મા વચ્ચેના વાંધાનું કરેલ સમાધાન તથા જાહેર સેવા માટે પ્રશંસા થઈ હતી. શેઠ કેાટાવાળાએ આ સર્વે કામ કરવા પેાતાની ફરજથી વિશેષ કંઇ કર્યુ નથી તેમ જણાવતાં પાટણમાં ટાઉન હાલની ખામી દુર કરવા રૂ।. ૨૫) હારની મદદ જાહેર કરી દીવાન સાહેબના આગમનની યાદગીરીમાં ટાઉન હાલ બંધાવવા જણાવ્યું હતુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com