________________
૩૩૫
ખળભળાટ થવાથી છેવટે મુંબઇના સ ંઘે એવાર્ડ પર સારા જૈન વિદ્યાન અને ધારાશાસ્ત્રીની સલાહ લેવાને કમીટી નીમી હતી અને કમીટીએ ધારાશાસ્ત્રી શેઠે મકનજી જુડાભાઈની સલાહ લઇ એવાર્ડ વાંધા વગરના હેવાના પેાતાને અભિપ્રાય સંધને જાહેર કર્યો હતેા.
કાશમિરના પ્રવાસ
શેઠ પુનમચંદ્રજી પ્રવાસના પણ ઘણા શાખ ધરાવે છે, સીમલા, દાર્જીલીંગ વીગેરે હવાખાવાનાં મથક ઉપર તે ઘણીખરી ઉદ્ઘાળાની રૂતુમાં જઇ આવ્યા છે એટલુંજ નહિ પણ ભારતવર્ષના સુંદર બગીચા અથવા તા કુદરતની ખરેખરી યુવાની જયાં ખીલી છે તે દેશના પરમ ઐશ્વર્યવાન કાશ્મિરમાં પણ તેમણે પ્રવાસ કર્યો છે, ફક્ત હવાખાવાના ઉદ્દેશથીજ નહિ પણ વ્યાપારિક અને ઐતિહાસિક દ્રષ્ટિથીએ તે દેશનું તેમણે નિરક્ષણ કરેલું છે, સંવત ૧૯૭૦ ના શ્રાવણ વદ ૧૦ મે તેમણે કાશ્મિર તરફ્ પ્રવાસના આરંભ કીધા હતા સાથે શ્રીમતિ હીરાલક્ષ્મી ( તેમનાં ધમ પત્નિ ) નથા મીજી પણ મંડળી અને તેાકર ચાકરા હતા. રાવળપીંડી અને મરીહીલ થઈ તેઓ શ્રીનગર જઇ પહોંચ્યા હતા. શ્રીનગરમાં વેટરવર્કસ બહુ જોવા જેવુ છે. પાણીમાંથી વિજળીક શકિત પેદા થઇ શ્રીનગરમાં રેાશની (લાઇટ) વીગેરે અપાય છે એટલું જ નહિ પણ તે વીજળીક બળથી મીલ પણ ચલાવવામાં આવે તે સારી પેદાશ થવાને સંભવ છે; પણ ત્યાં રેલ્વે ન હાવાથી કેટલીક મશીનરી લઇ જવાની અગવડા પણ છે. શ્રીનગરમાં તેઓએ કાશ્મિરના મહારાજાની મુલાકાત લીધી હતી. કાર્યાશ્મર મહારાજાને વનસ્પતિ રંગના હીરા જોઇતા હતા તે વિષયમાં ઘણી વાતચિત થઇ હતી. તે વખતે નિવાસ સ્ટીમરમાંજ રાખ્યા હતા, પરંતુ કાશ્મિર નરેશના એ. ડી. સી, પંડિત રતનનાથ કાલના મહેમાન ( ગેસ્ટ ) તરીકે તેના મિત્ર હાવાથી રહ્યા હતા. દિવાનસાહેબ શ્રીમાન અમરનાથજી તથા પ્રાઇવેટ સેક્રેટરી શ્રીમાન બદ્રીનાથજી વીગેરેની મુલાકાત પણ લીધી હતી
શ્રીનગરથી તે અમરનાથ ગયા હતા. શ્રીનગરથી અમરનાથની 2કરી સુધી જવાને શરૂઆતમાં વીસેક માઇલ હાઉસમેટમાં જળપ્રવાસ કરી સલામાબાદ જવું પડે છે, અને રરતામાં બે દીવસ લાગે છે, પરંતુ કેશરનાં ખેતરે। રસ્તામાં આવતાં હાવાથી બહુ રમણિય લાગે છે, શેઠ સાહેબે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com