________________
૩૩૩
kr
આ માંગળીક પ્રસંગે આપ સદગૃહસ્થાને વિશેષ જણાવવાની રજા લઈએ છીએ કે આ શહેરની આપણી કામ વિદ્યાઅભ્યાસમાં આગળ પડતા ભાગ લઇ શકે તેવી કોઇ યેાજના આપના તરફથી થવી અતિ જરૂરની છે તેમજ ધર્મનાં કૃત્ય તરફ આજ સુધી જેવી નજર આપની રહેલી છે તેવી હંમેશા રહેશે એવી આશા છે.
k
આપના જેવા ઉદાર, નિતિજ્ઞ અને ધનીષ્ઠ સદ્દગૃહસ્થને માટે અમે જ્ઞાતિ બંધુ જેટલા મગરૂર થઇએ તેટલું એન્ડ્રુ છે અને તેથી આપને અવિચળ યશ ઈચ્છી આપનુ માનવંતું કુટુંબ આપને પગલે અહેનીશ ચાલી સત્યકૃત્યોમાં જોડાય એવી જગતનિયંતા પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ.
“ આ આપણી વિશા શ્રીમાળી વાણિક જ્ઞાતિ સમાજ તરફથી માનપત્ર આપને અણુ કરવામાં આવે છે તે સ્વીકારવાની કૃપા કરી આપના જ્ઞાતિબંધુઓને ઉપકારી કરશે એવી આશા છે. એજ વિનંતિ માતિ માત્ર કૃષ્ણપક્ષ ૭ સામવાર સ ંવત ૧૯૬૭ તા. ૮ માહે ફેબ્રુવારી સને ૧૯૦૪
66
(સહી. ) લી આપને મગળચંદ ઉત્તમચંદ નગરશેઠ
સમસ્ત વિ. શ્રીમાળી જ્ઞાતિ
તરફથી.
ચારૂપના અધા પતાવનાર ફરાળ લવાદ તરીકે.
સં. ૧૯૭૩ માં પાટણ ખાતે જેને અને સ્માતે વચ્ચે ચારૂપ તિને લગતા મહાન વૈમનસ્યને ઝધડે ઉભા થયાની વાત જગજાહેર છે. ચારૂપમાં શ્રી શામળાજી પાનાથનું દેવાલય ઘણું પ્રાચિન છે. તેમાં એકજ પવાસણુ ઉપર સ્માના શંકર, ગણપતિ દેવિ, વગેરે દેવે પણ હતા. કેટલાક જૈન બંધુઓએ તેનું ઉત્થાપન કરવાથી રમા અને જૈને વચ્ચે કે માં ઝધડા ચાલી બન્ને પક્ષના હજારા રૂપીયાની અરબાદી થઇ હતી, પાટણની કા માં જૈનેાની હાર થઈ ઉત્થાપન કરનારને આરેાપી ગણી દંડ કરવામાં આવ્યેા હતેા પરંતુ મહેસાણુાની અપીલ કા માં ઉત્થા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com