________________
૧૦૦
હજી ઉદારતા, સહૃદયતા અને મૈત્રીભાવ આદિ અશા છેક નષ્ટ થયા નથી અને એટલા માટે તેમણે દયા દાખલ નહીં પણ કર્તવ્ય બદલ અપાવ્યા હાત તાપણુ જૈન કામ તેને માટે વાંધે લેત નહીં. સંપ અને સ્નેહની વૃદ્ધિ થતી હાય તે। એવી ન્હાની સરખી રકમ કહાડી આપવામાં જૈતા કદી વાંધા લે નહીં છતાં જો એ શબ્દને એવેશ અર્થ થતા હોય કે જૈને ક્રૂરજીયાત નહીં પણ કેવળ સુલેહ સપને અર્થે એટલા ભાગ આપવા તૈયાર છે. તે શેફ કાટાવાળાના એ શબ્દો ગભારા સૂચક છે એમ પણ કહી દેવુ જોઇએ. અને જૈન કામના આગેવાતાએ પણ એવાજ અર્થ કડાડવા ઉચિત છે એમ પણ મારે ભાર મુકીને જણાવવુ જોઇએ.
શેઠ કાટાવાળાના નિર્ણયને અમલ થયેથી ભવિષ્યમાં એવી જાતને કાઇ કલેશ ઉપસ્થિત થાય એવા ભય મને લાગતા નથી. આશા છે કે જૈન બન્ધુએ તથા સનાતનધર્મીય અન્ધુએ એ નિર્ણયના સાદર સ્વીકાર કરશેજ અને ભવિષ્યમાં આ દાખલાને અનુસરી પાતાના કલેશ કંકાસાના નિણૅય લાવવાનું ડહાપણુ દર્શાવશે.
પુન: શેઠ કેાટાવાળાને, જૈન કામને તથા સનાતન અંધુઓને ધન્ય વાદ આપી આ વિવેચન સમાપ્ત કરૂ છું. તા. ૨-૪-૧૭.
લી. મુનિ ચારિત્રવિજયજી, પાલીતાણા.
~(૦)
પરિશિષ્ટ ૩૪ જૈનશાસન વેરાક દે ૧૧ બુધવાર વી. સ. ર૪૪૩.
ચારૂપ કેસના લવાદે આપેલા ચુકાદામાં કરવા જોઇતા ખુલાસા.
[3] [ ૩ ]
ચારૂપ તીમાં ઉભી થવા માંડેલી મુશ્કેલીયા.
પાટણ પાસે આવેલા ચારૂપ તીના સંબંધમાં અમે ગત અંકામાં કેટલુંક દીગ્દર્શન કરાવી ગયા છીએ, તે ઉપરથી વાંચક સમજી શકયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com