________________
૧૯૬
પરિશિષ્ટ. ૪૯. જૈન શાસન જેઠ સુદ ૯ વી. સં. ર૪૪૩ ચારૂપ–પાટણ કેસ ઉપર કરવામાં આવતે ઢાંક
પીછોડો.
શેત્રુંજની બાળ કેણ ખેલે છે?
[ 8 ]. કેપટાવાળા શેઠ તરસ્થી થતા પ્રયાસ
અને બહાર આવેલું વધારે ભેપાળું. ચારૂપ કેસને લવાદે આપેલે ચુકાદો અપુર્ણ છે, અને તે ચુકાદાને કાયદેસર અમલ કોણ કરાવી શકે ? તે બાબતનું અમોએ ગત અંકોમાં વિવેચન કરી સમાજને કેસની વસ્તુ સ્થિતિ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. અને તે ઉપરથી વાચક સમજી શક્યા હશે કે, આ કેસમાં લવાદનામું આપનાર પાટણને સમગ્ર સંધ નથી પણ અમુક વ્યકિતને હસ્તગત કરી લઈ આ ફેસલો અપાયો છે; તે ગેરકાયદેસરને છે, તેમજ લવાદે આપેલા ફેસલામાં એવા પણ શબ્દ ઉમેર્યા છે કે “ આ ઠરાવને અમલ લવાદે પિત કરી આપ.” આવી રીતે શબ્દો લખવાને કાયદેસર તેમને હક નથી, કારણ કે ન્યાયાસન ઉપર બીરાજમાન થએલ જજ પિતાના ફેસલામાં પિતે અમલ કરાવી આપવાનું કદી પણ સુચન કરાવે નહિ, કારણ કે તેમનું કામ ફકત ન્યાયનું તેલન કરી પિતાનો અભિપ્રાય બહાર મુકવાનું હોય છે, અને તે બંનેમાંથી એક પક્ષને ન રૂચે તે તેના ઉપર અપીલ પણ લઈ જવાય છે. અને તે મુદતમાં હોય તે દરમીયાન કોઈ પાસે ઠરાવને અમલ પણ કરાવી શકાતા નથી, તેવી રૂઢી પ્રચલિત છે. તેવીજ રીતે લવાદ એટલે એક “પંચ ” ગણી શકાય. પંચના ઠરાવ સામે પણ બને પક્ષમાંથી એકને જે બાબત ન રૂચે તે રદ કરાવી શકાય છે. મતલબકે કેસ લંબાવી શકાય. વળી પંચનું કર્તવ્ય એજ કે પિતાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com