________________
૨૪૭
કામની ટુંકામાં હકીકત.
૩ હકીકત ટૂંકામાં એવી છે કે, મેાજે ચારૂપ તાલુકે પાટણ ગામમાં શામળાજીનું મંદીર છે તેમાં મુખ્ય મુર્તિ શામળાજી નામના કાળા પાર્શ્વનાથની પ્રતીમા છે તેની ઉતરે તેનાથી સહેજ નાની ધેાળા પાર્શ્વનાથની બીજી પ્રતીમા છે. મુખ્ય મુર્તીની દક્ષિણ બાજુએ મહાદેવનું લીગ પીંડ સાથે ( જળાધારી ) તથા ગણપતી અને પાવતીની મુર્તી એ છે. છેલ્લી ત્રણ મુર્તીએ ગઇ તારીખ ૨૩-૯-૧૫ ના રાજ વિવાદીએએ ઉખેડી નાંખી તેથી અમારી લાગણી દુખાઇ છે. એવી ક્ર્યાદ નેક નામદાર દિવાન સાહેબની સ્વારી વાગડેાદ તરફ પધારેલી તેમના આગળ તા. ૨૮૯-૧૫ ના રાજ થતાં પોલીસને તપાસ કરવા હુકમ થયા પ્રમાણે તા. ૨૯-૯-૧૫ ના રાજ મજકુર ગામના મુખી મદારસીંગ ચતરશી ંગે કરી ( ની. ૩૭ ) તે ઉપરથી તપાસ કરી વિવાદીઓ ઉપર કામ ચાલી” ઉપર મુજબ તેને શીક્ષા થઇ છે.
સુદ્દા.
૪ કામમાં નકી કરવાના પ્રશ્નનેા એવા છે કે ૧ મહાદેવ ગણપતી તથા પાર્વતીની મુર્તી એને હિંદુએ પવિત્ર માને છે મુર્તીઓ ભ્રષ્ટ કરવામાં આવી છે? ૩ સદરહુ કૃત્ય તેએ પૈકી કાએ કર્યાનુ સાબીત છે કે કેમ ? ૪ અપમાન પહોંચાડવાના ઇરાદાથી સદરહુ કૃત્ય કરવામાં આવ્યું છે કે કેમ? અથવા તે કૃત્યથી હિંદુએ પેાતાના ધર્મને અપમાન પહેોંચ્યું એમ સમજશે, એવા સભવ છે એવું જાણીને કરવામાં આવ્યું છે કે કેમ?
કે કેમ ? ૨ તે વિવાદીઓએ અગર હિંદુના ધર્માંતે
તરરારી મુર્તી વિવાદીએ ઉખેડેલી છે.
પ તકરારી મંદીર ઘણા જુના વખતનું છે તે મુળ હિંદુએનું કે જૈતાનું હતું તે નિશ્ચયાત્મક કહી શકાતું નથી તેમજ તેની માલીકી કાની છે તેને પણ નિય કરવાની હાલના કામમાં આવશ્યકતા નથી. જો કે ઉભય પક્ષકારો તરફથી પોતાની માલીકી છે, એવું બતાવવા પુરાવા કરવામાં આવે છે. કામમાં પડેલા પુરાવા ઉપરથી લગભગ ૬૦ વરસથી તેને વહિવટ જૈને તરફથી થાય છે. એવુ માનવા કારણુ મળે છે. મંદીરને ક્રૂરતા કેટ છે તેની અંદર અકેક એવુ ઢાળીયુ છે અને બહાર બીજો કેટ છે. તેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com