________________
૨૫૮
પરિશિષ્ટ ૬૧.
જૈન-રીન્યુ ફેબ્રુઆરી ૧૯૧૭. પુ. ૧ અ. ૯. પૃ૦ ૨૨૫ ચારૂપ તીથની ઉત્થાપનાના સવાલ.
L
ચારૂપ ( પાટણ નજીક ) જૈન કેસ અને તે સંબંધમાં પુનમચંદ કરમચંદ કેટાવાલાએ આપેલા એવાર્ડના સંબંધમાં અમેને જે કહેવાનુ હતું તે અમે કહી ચુક્યા હેાવાથી, અમે શેઠ કેાટાવાલાના ચુકાદા સંબંધમાં-કાંઇ પણ વધુ સારા આ લેખમાં કરવા માગતા નથી. કમનસીબે શેઠ કાટાવાલાના ચુકાદાને જાહેરાતમાં લાવવા ‘જૈન’ અને ‘જૈનશાસન ’ પત્રાએ, પેાતાના દરજ્જાની હદની બહાર જઇ, જે સંખ્યાબંધ ચાલુ લીડરો લખી પાટણ સંધમાં કલેશ અને કુસંપનાં જે ખીજ રાપ્યાં છે, તે ખીજ હવે જો આ બન્ને પત્રેા સેંકડા લીડર લખશે તાપણુ નાબુદ થશે નહિ. જૈન-શાસન અને ‘જૈન ’’ અને પત્રએ આપણે માની લેશું કે પ્રમાણિકપણે અને શાસન સેવાની શુભેચ્છાથીજ આ લેખો પ્રગટ કર્યા હશે; પરંતુ એવારડની ખુખીએ કે ખામીએ દેખાડવા માટે એ માસ સુધી, ચાલુ લીડરા અને ચર્ચાપત્રા પ્રગટ કરવા, એ અમેા માનીએ છીએ કે વર્તમાન પત્રકારાના મેાભા અને દરજ્જાની બહાર છે. મુંબઇમાં ઘણા અગત્યના સવાલો પર અત્રેના દૈનીક પત્રામાં મતભેદ પડે છે. ચારૂપ જૈન કેસ કરતાં ઘણી વખતે આ સવાલે વધારે અગત્યના હાય છે. જુદા જુદા પક્ષને રા કરતાં વર્તમાનપત્ર તે સવાલાના સબધમાં જુદા જુદા લીડરો લખે છે, પણ તે લેખે એક અથવા ધણું તો એ કે ત્રણ, હવે દૈનીકપત્રા કરતાં અઠવાડીક પત્રાને દરેક ચીજ સ ંક્ષેપમાં રજી કરવીજ જોઇએ. એકજ બાબતને લગતી મે માસ સુધી ચાલુ ચર્ચાથી ખીજી અનેક વિશેષ અગત્યની બાબતે તરફ્ મુખ્ય ધ્યાન આપી તજ શકાય, વળી આવી રીતે એકજ બાબત પર હઠ કરી લેખે। લખવાથી, સામાન્ય જાહેર પ્રજાને વમાન પત્રાનીપ્રમાણિકતા પર શક લેઈ જવાને કારણ મળે છે. જૈનશાસન’ અને ‘જૈન’ બન્ને પત્રાના અનુભવી તત્રીઓને, અનુભવ પુરવાર કરી આપશે કે પાટણ સધનુ કલ્યાણ થાય એવી શુભેચ્છાથી તેઓએ જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com