________________
૨૯૪
ને કોઈ પીલોકે કંઇપણ આડુંઅવળું લખાણ કરે તેને ઉપર કંઈપણ લક્ષ સંઘે આપવું નહિ. જે કામ થયું છે તે મેગ્ય વિચારથી થયું છે દા. યત્નવિજ્યજી
(મુનિ મુકિતવિજયજી તે પ, નિતી વિજ્યજીના શિષ્ય)
વિસનગર તા. ૨૧-૩-૧૭ શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળા તથા પાટણને સંધ વિગેરે–
મુ. પાટણ : નીચેની હકીકતથી જણાવવાનું કે ચારૂપ સંબંધી શેઠ પુનમચંદ કરમચંદે લવાદ તરીકે નીમાઈને ફેંસલો આપ્યો છે તે બરોબર ચોગ્ય છે. ધર્મને કોઈપણ પ્રકારે નુકશાનકર્તા નથી ને એકંદરીએ વિચાર કરીને ફેસલો કર્યો છે તે કલેશને દુર કર્તા છે ઠરાવ અમોએ વાંચ્યું છે જે બરોબર
ગ્ય છે ને કોઈપણ રીતે હરકત કર્તા નથી તેથીજ કરેલો ફેસલો યોગ્ય છે એજ આ પત્ર સંધને વંચાવજે ધર્મસાધન કરજો દદ મુનિ મહારાજ પન્યાસજી નિતી વિજયજીના શિષ્ય મુકિતવિજયજીના ધર્મલાભ વાંચજો.
(મુનિ તિલક વિજ્યજી પન્યાસ નિતી વિજ્યજીના શિષ્ય.)
સુરત ચઈતર સુદ ૨ પાટણ સંધ.
ચારૂપ સબંધમાં હરેક પ્રકારે કલેશ એ છે થાય એ વાત ધ્યાનમાં રાખી વર્તવું તે ઘણું જ સારું છે,
દદ મુનિતિલક વિજય.
(૮)
( મુનિ બાલવિજયજી તે પન્યાસ ચતુર વિજયજીના શિષ્ય )
શ્રી પાલીતાણું તા. ર૭–૩–૧૭ શેઠ પુનમચંદજી કરમચંદજી કોટાવાળા
મુ. પાટણ. વિ. લખવાનું જે પાટણ મુકામે ચારૂપનો કેસ જે ચુકાદ તમોએ આપે છે તે ઠરાવ હમારા વાંચવામાં આવ્યો છે આપણી જનકોમ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com