________________
૩૦૮
છે તે આશા રાખતા નહિ. અમે તે આપને વચન આપેલું તે વચનેજ તેડાવવા લખ્યું છે જો કે તેડાવવા માટે ઢીલ થવાનુ કારણ એજ તમારા હકને વિશેષ લાભ થવાની આસ્થાએ, ચારેબાજુ ઘેરી લીધા ત્યારે તમારી અધીરાના લીધેજ તેડાવ્યા છે તે આપ અવશ્ય પધારશેાજી
કાટાવાળા શેઠ તમારી પાસે મારી મગાવવાની ધમકી આપતા હોય તે લગારે ડરવુ નહિ કારણ કે તમે અત્યાર સુધી ચારૂપના માટે જે લખ્યું છે તે ધની લાગણીથી તે તેમાં પણ એકે મુદ્દા એ નથી કે તમને કારટમાં ધસડી શકે. એ તેા ખાલી વખતે ધમકી આપતા હશે તે પછી હવે એવી ધમકીથી તમારા જેવા નીડર અધિપતિઓએ જરાયે ડરવાનુ' છેજ નહિ. આપણે ભેગા થયે વધુ હકીકતનો ખુલાસો કરીશુ. હુ આજે વડોદરે જવાના છું એટલે લગભગ બુધ ગુરૂ અત્રે જરૂર આવીશ માટે આપ ગુરૂવારે છેવટ આવશે. ચારૂપ કેસની ફાઇલબુક અને પુસ્તકો જરૂર લેતા આવજો હાલ એજ તા. મજકુર લી, અમીચંદ ખેમચંદની સહી
નં. (૪)
મુ. પાટણ મીતી ૧૯૭૩ ના જેઠ સુદ ૬ રવી
ભાઇશ્રી પુરૂશે તમદાસ ગીગાભાઇ
આપનુ કાર્ડ ગઇ કાલે આવ્યુ' તે પહેાગ્યુ છે છે. પરમ દીવસે અત્રેથી પુસ્તક નં ૧૨] આપ તરફ પાત્યાં લખશે
૩, ભાવનગર.
વાંચી ખીના જાણી રવાના કર્યા છે તે
હું તથા નાનકલાલ સુદ ૮ અત્રેથી ચેાકસ મુ ંબઇ જવાના છીએ ત્યાં ગયા પછી આપને જરૂર તેડાવીશું ગયા શાસનના અંકમાં જે હમે નગરશેઠને અરજી કરેલી તેની નકલ આપે છાપેલી છે તેના માટે કાટવાળા તરફથી અત્રે એવી હીલચાલ થાય છે કે હાલાચંદ ખેચરદાસ તથા નહાલભાઇ લલ્લુભાઈ આ એ ગૃહસ્થાની સહીએથી એક લેખ લખાવવા કે અમે ચારૂપ ગયાં ત્યારે કાઇ જાતની ધમાલ નહેતી અમારાં નામે લખી માર્યાં છે. આ રીતના લખાણ ઉપર તે લેાકેાથી સહીઓ લેવાને ખટપટ ચાલે છે હજી સુધી કરી નથી આથી તમારા ઉપર માસ્તર ગેાપાળદાસે જે અમદાવાદથી લેખ લખીને મેકલેલા છે તેને આવતા અંકમાં દાખલ કરશે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
.
www.umaragyanbhandar.com