________________
૩૨૭
ઝીલ્યા હતા. તા. ૨૫મી જાન્યુઆરીના રાજ શેઠ સાહેબ તરફથી શ્રીમંત મહારાજા સાહેબને પાશાકના નજરાણા કરવામાં આવ્યા હતા.
શ્રીમત પેાતાના રાજ્યમાં બીજે નંબરે ગણાતા પાટણ શહેરમાં આવા રાજભક્ત અને અમીર ખવાસના શેઠને વસતા જોઇ પાટણને માટે મગરૂરી ધરાવે છે અને શેઠ કાટાવાળા તરફ્ ઘણી પ્રીતિ ધરાવે છે. રાજ્ગ્યા સાથેના સંબધ
રાધનપુર, પાલણપુર, ભાવનગર, કેટાં, ઝાલાવાડ ( રાજપુતાના ) વિગેરેના રાજા મહારાજા તેમજ કેટલાક રાજદ્વારી મહાપુરૂષો સાથે તેઓ સારા સંબંધ ધરાવે છે અને ઉપર જણાવેલાં રાજ્યામાં તેની એઠક ભાઇ, એટા અને ઉમરાવે! સરદારેાની સાથે થાય છે. તેમજ લગ્નાદિ પ્રંસગે સિરપાવની આપ લે થાય છે તેની સાથે મિત્રાચારી ભરેલે પત્ર વ્યવહાર પણ ચાલે છે કે જે ઉતારવાની અમે જરૂર ધારતા નથી.
મહાત્સવના મહીના અને લ્હાણી
સ’. ૧૯૬૬ (ઈ.સ. ૧૯૧૧) માં તેઓએ વિશા શ્રીમાળીની ન્યાતમાં દશશેર વજનની પિત્તળની કાર્ડિઓની લ્હાણી કરી હતી. આ લ્હાણી બીજી લ્હાણીઓની માફક ફકત લ્હાણીજ ન હતી પરંતુ તે ધાર્મિ ક ઉન્નતિ-પ્રભુ ભકિતના ઉદ્દેશ સહ કરવામાં આવી હતી. દરેક મહેલ્લાઓમાં, દેહેરાસરમાંપુજા રચાવવામાં આવતી, મ્હાટાં દહેરાંઓમાં પુજા ભણાવવામાં આવતી, અને સાંઝના આરતી, ગાયન પ્રભુભક્તિનાં અને બેઠક વગેરે સાથે સ્ત્રીઓનાં માંગલિક ગીતા તથા પ્રભાવના વગેરે પણ લ્હાણીની સાથે સાથે થતાં. આવી રીતે લગભગ મહીના સુધી ભિન્નભિન્ન મહાલ્લાઓમાં લ્હાણીની વ્હેચણી અને મહાત્સવા ચાલ્યા હતા. દરેક મહેાલ્લાવાળાઓ પણ શેઠજીના માનમાં પાનસોપારી, પુષ્પહાર, પાટી વગેરેથી સત્કાર કરતા હતા. આવા પ્રકારની લ્હાણી અપૂજ ગણાય. કારણકે તેથી કરીને બંધુભાવની સાથે ધા લાભ પણ થાય અને દ્રવ્યના સદુપયોગ થાય. આ પ્રકારની લ્હાણી અત્યાર સુધી થયેલી જણાતી નથી.
માનપત્રા.
શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળાએ અનેક રીતે શહેરની પ્રાંતની, દેશની રાજ્યની અને જૈન કામની સેવાએ મજાવી છે અને તેને લતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com