________________
૩૨૯
આપના મરહુમ પિતાશ્રી કરમચંદજી તથા વડીલ બધુ કોડીલાલજીના મથી અમેને જે ખાટ ગઇ છે તે પુરાવાની નથી તે પણ અમેને આશા તથા ખાત્રી છે કે આપશ્રી પણ હેમમેજ પગલે ચાલનારા છે. એટલે પડેલી ખેાટ કાંઇક અંશે પુરાએલી જોવાને અમે ભાગ્યશાળી થશું.
“ આપના જેવા ગૃહસ્થની ધારાસભામાં નિમણાક થવાથી અમા આપના કુટુમ્બની તથા આપની કારકીદી તરફ્ વિચાર કરી મ્હોટી મ્હોટી આશાએ બાંધીએ તે અમે ધારીએ છીએ કે હેમાં અમેા બહુ ખેાટા નથી. વળી અંત્યજ લેાકાને સરકારી હરેક ખાતામાં લાયકી પ્રમાણે કરી આપવા હાલ તજવીજ ચાલે છે ને તેથી આપણી તમામ રૈયતમાં જે વસવસા ઉત્પન્ન થયે છે તે કાંઇ આપના જાણવા બહાર નથી. તે આપતુ પહેલું કર્તવ્યૂ જો કાંઇ પણ હાય તા તે આ ઉભા થયેલા વસવસે। દુર કરાવવા શ્રીમંત મહારાજા સાહેબને કાને વ્યાજબી તથા ખરી હકીકત નાખવાનું છે એમ અમ્હારૂં માનવુ છે. વળી અમે વધારે એમ પણ માનીએ છીએ કે, આપના જેવા રૈયતના આગેવાન, શ્રીમાન મે ભાવાળા ગૃહસ્થનુ કહેવુ સરકાર ઉપર જરૂર અસર કરશે જ.
“ છેવટે આપ દિર્ઘાયુષી થઇ આપના હાથે ભવિષ્યમાં ઘણાં સુકૃત્યા થાઓ એમ ઈચ્છી શ્રીમંત મહારાજા સાહેબે આપની કરેલી નીમણેાકના સંબંધમાં ફરીથી હેમને આભાર માનીએ છીએ. તે સાથે આપે અમ્હારૂં માનપત્ર સ્વીકાયુ માટે આપના ઉપકાર માનવાની રજા લઇએ છીએ.
ભાતિ ફ્રાગણ વદી ૫ વાર રવિ ૧૯૬૪.
તથાસ્તુ
(સહી) શેઠ પાપઢલાલ હેમચંદ સઈ
૬: ખુદ નગરશેઠ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com