________________
૩૨૪
સમાનતા અને સ્નેહ દર્શાવી હીંદુ મુસલમાન સર્વ કોમેનું આ પ્રકારે આતિથ્ય કર્યું હતું. માંસાહારી કોમેને પણ અન્નાહારની ઉજાણી આપી એક દીવસ પાટણ શહેરને હિંસાથી મુક્ત કર્યું હતું. આ એક સામાન્ય વરેજ નહિ તે પણ ધર્મના સિદ્ધાંતાનુસાર શહેરમાં સર્વ કામોમાં ઐક્ય અને બંધુત્વની લહાણી કરવાની ઘણાં મહેટા ખર્ચે અને મહાન પરિશ્રમે ઈચ્છા પુર્ણ કરી હતી, અને શ્રધ્ધા તથા પિતૃભક્તિએ આ પ્રાચીન પધ્ધતિને સેવા માર્ગ તેમને માટે સરળ કરી આપ્યો હતો.
શહેરમાં સ્મારક તરીકે પાખી પાળવાને દાખલ.
આ પ્રકારે પિતૃ સેવા નિમિતે બજાવેલી અસાધારણ નગરભકિતથી આખું શહેર તેના તરફ માનપુર્વક આકર્ષાયું અને પાટણ નગરે પણ શેઠ સાહેબને અપુર્વ માન આપ્યું. સ્વ. શેઠ કરમચંદજી કોટાવાળાને સ્મારક તરીકે આખા શહેરે તેમની મૃત્યુતિથીના દીને દર વર્ષે પાખી પાળવાને ઠરાવ કર્યો અને દરવર્ષે તે તિથીએ આખા શહેરમાં પાકી પાળવામાં આવે છે. આ વિશે શેઠ સાહેબને પાટણના સમસ્ત શહેરીઓ તરફથી નીચે મુજબ દાખલો લખી આપવામાં આવ્યો છે.
દાખલ. “ રાવ બહાદુર શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળા રહેવાશી પાટણ ઠેકાણું મહાલક્ષ્મીના પાડામાંનાને આ દાખલે આપવામાં આવે છે કે તમે આ પાટણ શહેરની તમામ કેમને સં. ૧૮૬૫ ના જેઠ સુદી જ ના રોજ એક પ્રિતિભોજન આપવાથી તમામ શહેરે તમામ ન્યાત ભાગરજતાવાળી તમારે ત્યાં જમીને, ભણે નહિ ખપવાવાળી વાતને તેમ જે જે ન્યાને પિતાની ખુશીથી ઇલાયદું જમવાનું હતું તેમને તમે સીધાં આપી સર્વે કામને પ્રીતિભોજન તમે આપ્યું. હા બનાવ લગભગ બહે ત્રણસેંહે વર્ષમાં બન્યો હોય એમ જણાતું નથી તેથી આ શહેરની હીંદુ તથા મુસલમાન કેમે ઉપરની તારીખે પાટે આવી એકત્ર વિચાર કરી ઠરાવ કર્યો કે આ શહેર જખ્યું હતું એવી યાદગીરી રહેવા માટે તારીખ પાળવી તેવો નિશ્ચય ઠરાવ કર્યા પછી સર્વાનુમતે તમારા પિતાશ્રી દેવગત થયાની તારીખ પાળવા સર્વાનુમતે ઠરાવ થવાથી ઠરાવવામાં આવ્યું છે કે કે જેઠ વદી ૧૧ ની પાકી આ શહેરની તમામ કામ સાલ દર સાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com