________________
૩૨૨
અને તે સંસ્થાના પ્રમુખ તરીકે એક લાયક ઊત્સાહી કાર્યદક્ષ અને પ્રતિષ્ઠિત નેતાની જરૂર પડી. પાટણમાં એ વખતે શેડ પુનમચંદ મહાજનની દ્રષ્ટિમાં સ્તુત્ય કાર્યાંથી તરી આવ્યા અને મહાજનની માગણી તેમણે પણ સ્વીકારી. કડી પ્રાંત મહાજનસભા જેવી લેાક હિતકારીણી સંસ્થાના પ્રમુખ તરીકે જ્યારે શેઠ કાટાવાળા મહેસાણાના સ્ટેશને ઊતયા ત્યારે પ્રાંતના પ્રતિત્તિ આગેવાન અને શહેરીએ સ્ટેશનપર હાજર રહી ઘણા લાગણી ભર્યાં આવકાર આપતાં વેસટીયરેની ટુકડી, બેન્ડ અને લાકસમુહના હર્ષઘેાષ સહીત તેને સભા મંડપમાં લઇ જવામાં આવ્યા હતા. × x x x શ્રીમંત વડેદરા નરેશની સુધારક પ્રવૃત્તિએ અયોદ્ધારનું બીડું હીંદુસ્થાનમાં આ વખતે ઝડપ્યું હતુ અને છેક ધારાસભા સુધી અંત્યજને પ્રવેશ કરાવવા તેએએ પ્રયત્ન આદર્યા હતા. કડી પ્રાંતનું મહાજન
આ વાતથી ખળભળી ઉઠયું હતું. પરંતુ મહાજનસભાના સુકાની શેઠ કાટાવાળાએ ઘણી બુદ્ધિ ભરી દલીલેાવાળું ભાષણ કરી કડી પ્રાંત મહાજન સભાને અવાજ છેક શ્રીમંત મહારાજા સાહેબ સુધી પહેાંચાડયા હતા આવા એક વીરપ્રભુના ઉત્સાહી વત્સની કદર મહાજન સભાએ પણ પીછાણી હતી અને તેઓને કાયમનું પ્રમુખપદ આપ્યુ હતું. મહેસાણા, પાટણ, ખેરાળુ વગેરે થયેલી વાર્ષીક સભાઓમાં તેઓએ પ્રમુખ તરીકે ઉત્તમ સેવા બજાવી હતી
સિદ્ધપુરમાં ઇ. સ. ૧૯૦૯માં આ સભાની ચોથી વાર્ષિક સભાની બેઠક થઇ તે વખતે શેઠ કાટાવાળા પ્રમુખ તરીકે ત્યાં પધારતાં પ્રજાએ ધણેજ ઉમળકા ભયે સત્કાર કર્યા હતા. વેપારીઓએ ખાર શણગાયા હતાં અને ધામધુમથી હેાટું સરઘસ કહાડીને પ્રમુખને સભામરૂપમાં લઈ જવામાં આવ્યા હતા. રસ્તામાં સ્થળે સ્થળે કમાતા ઉભી કરવામાં આવી હતી. સ્વાગતનાં ખેડેડ અને વિવિધ પ્રકારનાં તારણાથી સરસ્વતી કિનારે વસેલુ મહારાજા સિદ્ધરાજનું માનીતું આ શહેર અનુપમ અને અપૂર્વ શેાભાને ધારણકરી રહ્યુ` હતુ અને સિધ્ધપુરના રસ્તાએમાંથી પસાર થતાં પ્રજા અસધારણ માનથી શેઠને- પ્રમુખને નીહાળતાં હથી છલકાતી હતી. અહીં પણ ધણુંજ વિદ્વતા ભર્યું ભાષણ તેમણે આપ્યું હતું. ધાર્મિક સંસ્થાઓને લગતા નિબંધમાં આર. સી. દંતના સમયમાં મહાજન સભાએ પ્રજાને અનુકુળ ફેરફાર કરાવ્યેા હતેા તથા ૧૯૫૬ ના દુષ્કાળમાં મહેસુલની મારી કરાવી હતી એ પણ શેઠના પ્રયત્નને આભારી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com