Book Title: Charupnu Avalokan
Author(s): Mangalchand Lalluchand, Chunilal Maganlal Zaveri
Publisher: Mangalchand Lalluchand

View full book text
Previous | Next

Page 352
________________ ૩૨૦ સ્થાપિત કર્યું હતું. આ તિર્થ અધ્યાપિ પર્યત વિધમાન છે અને તેમાં વનરાજની મુર્તિ સેવક રૂપે બીરાજે છે. કળીકાળસર્વજ્ઞ નામે ઓળખાતા શ્રી હેમચંદ્રાચાર્યસુરીએ સિદ્ધરાજ તથા કુમારપાળરાજાને ધર્મબોધ આપો હતો અને કુમારપાળે કુછવદયાને અમરઘેષ વજડાવ્યા હતા. xxx + તેમણે આપણું કલ્યાણરૂપે સાડાત્રણકરોડ લેક બનાવ્યા છે. તેમના ગ્રંથોમાં મુખ્ય(૧) સિદ્ધહેમ વ્યાકરણ (૨) હેમકોશ (૩)ત્રીષષ્ઠી શલાકા (૪) યોગશાસ્ત્ર (૫) વીતરાગ સ્તવન (૬) દ્વયાશ્રમ (૭) અભિધાન ચિંતામણી (૮) અલંકાર ચુડામણી (૯) નામ માળા ૧૦) નિઘંટુકેશ (૧૧) છંદાનુશાસન (૧૨) લીંગાનુશાસન વગેરે છે. ૪+૪+ આપણી કોમ ઉપર અગાધ ઉપકાર કરનાર અને પાટશુપુરને માટે અમરકતી મુકી જનાર આ આચાર્યશ્રીને અમો ભૂલી ગયા નથી x + + એમની પરમ પાવનીય મુરતી પણ શ્રી પંચાસરા પાર્શ્વનાથના દહેરાસરમાં સ્થાપિત કરવામાં આવી છે તથા ધર્મ સંબંધી વિવાદ કરી વિજ્ય મેળવનાર તથા રાશી હજાર હેકનો સ્યાદ્વાદ રત્નાકર નામનો ગ્રંથ લખનાર શ્રી અછત દેવસુરી પણું આ શહેરમાં થયા હતા. તેમજ શ્રી હેમકુમારચરિત્ર કર્તા શ્રી સોમપ્રભાચાર્ય, કાવ્યકલ્પલતા તથા બાળભારત વગેરેના કતાં શ્રી અમરચંદ્ર કવિ જેમની મુરતી હાલ પણ ટાંગડીયાવાડામાં વિધમાન છે, તથા ઉપદેશમાલાદિના કત શ્રી રત્નપ્રભાચાર્ય, કાવ્ય પ્રકાશના પ્રથમ ટીકાકર શ્રી માણેકચંદ્રસુરી, તથા ગણધર સાર્ધશતક વિગેરેના કર્તા શ્રી છનદાસુરી ૪ + + આજ નગરના અલંકાર હતા. “અકબર બાદશાહને પ્રતિબોધી x + + જૈન પર્વોમાં હિંસા ન થાય તેવો બંદોબસ્ત કરાવનાર શ્રી શેત્રુંજય, સમેતશિખરજી, ગિરનારજી આદિ તિર્થોની બાદશાહી દસ્તાવેજ સાથે માલેક મેળવનાર શ્રી હીરવિજયસુરીએ આ જ નગરમાં દીક્ષા ગ્રહણ કરી હતી. + + x - + x + + શુરવીર અને દાની વિમળશાહનું નામ હીંદમાં કોણ નથી જાણતું ? તેમણે સીંધ તથા માળવાના રાજાઓ સાથે યુદ્ધ કરી વિજ્ય મેળવ્યો હતો. + + + * સંવત ૧૦૮૮ માં અબુદાચળની ચુલ ઉપર શ્રી રૂષભદેવ સ્વામિને પ્રસાદ પિતાના ઉમદા મનથી શ્રેષ્ઠ અનુપમ કારી- * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378