________________
૩૨૧
"
ગરીના અનાત્મ્યા હતા. હું X આરાસુર પર્વત પર શ્રી કુંભારીયજીના ભવ્ય અને વિશાળ દહેરાં પણ તેમણે બંધાવ્યાં હતાં. તેઓ ભીમદેવના મંત્રી હતા. શાંતુ નામે સિદ્ધરાજના મંત્રીએ પોતાની બહુ મહેનતે નિઃસીમદ્રવ્યના ખર્ચે બંધાવેલા મહેલ પાષાધશાળા તરીકે અણુ કર્યાં હતા. “ હવે હું તમેાને એવા મહાન પુરૂષનું નામ આપીશ. + + × તે મહાન નરા બીજા કાઇ નહિ પણ વસ્તુપાળ હતા. તેમનાં ધમ કૃત્ય ની એક ટુંક યાદી હું આપ સન્મુખ રજુ કરીશ તેમણે ૧૩૦૦ શ્રી જૈન પ્રાસાદ શિખરબંધ નવિન કરાવ્યાં. ૩૨૦૨ શ્રી જૈન પ્રાસાદા જીણા ધ્વાર કરાવ્યેા. ૧૦૫૦૦૦ નવિન જૈનખીબ ભરાવ્યાં. ૯૮૪ પાષધશાળાઓ કરાવી. ૪૦૦ પાણીના પર્વે કરાવ્યાં. છત્રીશ લાખ દ્રવ્ય ખર્ચી જ્ઞાન પુસ્તકાના ભંડાર કરાવ્યા. ૧૨૫૩૦૦૦૦૦ દ્રવ્ય ખર્ચી શ્રી અર્જુ દાચળ પર્વત ઉપર ભવ્ય પ્રાસાદ કરાવ્યેા. + + + + ત્રણ લાખ દ્રવ્ય ખર્ચીને એક જ્ઞાન ભંડાર શ્રી ખંભાત નગરમાં કરાવ્યા. ૫૦૫ સમાશરણુ કરાવ્યાં. ૭૦૦ નિશાળેા કરાવી. ૭૦૦ ધર્મશાળાઓ કરાવી. ७०० સદારૃ તેા કરાવ્યાં,
× x + +
×
X
ભાષણમાં શેઠ કોટાવાળાએ ઐતિહાસિક ખીનાએ ઘણી સુ ંદર રીતે રા કરવા ઉપરાંત હાલની અને પ્રાચિન કેળવણીની તુલના કરી કેળવણી કેવા પ્રકારની હાવી જોઇએ તે માટે ઘણા ઉપયેાગી વિચાર રજુ કર્યા હતા.
પ્રશન.
જ્ઞાનાંભેાનિધિ પ્રદર્શનની સ્વાગત કમીટીના પણ તેઓજ ચેરમેન હતા અને શ્રીમાન આર. સી. દત્ત—વડેાદરા રાજ્યના ના, દીવાન સાહેબના હસ્તે ખુલ્લુ મુકતી વખ્ત પણ તેમણે ધણુ વિદ્વતા ભર્યું ભાષણ આપતાં પાટણના પ્રાચિન પુસ્તક ભંડારા તથા તેમાંનાં કીંમતી પુસ્તકાની જાણવા યેાગ્ય હંકીકતા રજી કરી હતી.
ડીપ્રાંત મહાજન
સભાના પ્રમુખ તરીકે.
કડી પ્રાંતમાં કડી પ્રાંત મહાજન સભાની સ્થાપના ઇ. સ. ૧૯૦૭ ના એકટાબર મહીનાની સતરમી તારીખે મહેસાણામાં કરવામાં આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com