________________
3०८
મુનિ મુક્તિવિજયજીના હાથને જે ખુલાસો આપના ઉપર રજીસ્ટ.. રથી મેકલ્યો છે તે પિ હશે તેને બનતા પ્રયાસે અગ્રલેખમાં દાખલ કરશો.૧
મથાળું રમુજી બાંધજો કે લોકોને ખાત્રી થાય કે મુનિઓને ફેસલાવી પ્રપંચ રમીને અભિપ્રાય લખાવી લેવામાં આવે છે જેથી લોકોનું ચિત્ત વધારે ખેંચાય. તમે તેડાવીયે કે જરૂર મુંબાઈ આવશે પ્રથમથી હું તમને કાગળ લખી મોકલીશ પછી તાર કરીશ. આવો તે વખતે કેસની ફાઇલો જરૂર લેતા આવજે.
ચારૂપના દેરાનું પ્લાન તૈયાર થઈને આવી ગયું છે તેમ ફોટાઓ પણ તૈયાર થઈ ગયા છે તેમને પુસ્તકે મોકલવાની ઢીલ થવાનું કારણ એટલું જ કે વચમાં ચાર જ દીવસ મને તાવ આવી ગયો તેથી તમને કાગળ પણ ન લખાયો અને પુસ્તક લેવા જવાયું નહિ આથી મોકલવામાં ઢીલ થઈ છે બીજું કંઈ કારણ હતું જ નહિ, પંચાસરાજીના હમારી તરફથી વિગતવાર સમાચાર નહિ આવે ત્યાં સુધી તમારા જ્યુસમાં સમાચાર દાખલ કરતા નહિ પછી આપની મરજી. હાલએજ તા. મજકુર,
લી શા. અમીચંદ ખેમચંદના જય જીને વાંચશે. - નં. (૫) :
મુંબઈ તા. ૮-૬-૧૭ રા. ર. પુરતમદાસ ગીગાભાઈ
મુ. ભાવનગર આપનું કવર આજે આવ્યું તે પહોંચ્યું છે. વાંચી બીના જાણી છે. બાદ લખતા રહેશે. અત્રે કઈ જાતનું ઢીલાપણું નથી. ફકત મતીલાલભાઈ કાપડીયા ઉપર રાખ્યું છે કે જે પ્રમાણે સલાહ આપે તે પ્રમાણે કરવાની ઇચ્છા આગેવાનોની છે. જોકે અમારી નથી કારણ અને
- ૧ મુનિ કઠિત વિજયજી પોતાના પત્રમાં ખુલાસો કરે છે તે પરિ૦ ૭૩ માં જેવાથી ખરૂં રહસ્ય જણાશે.
૨ શ્રીયુત મોતીલાલભાઈ કાપડીયા સોલીસીટરે જે સલાહ આપી છે તે જુઓ ૫૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com