________________
३०७
ત. (૧)
-""
“ રા. રા. પુરૂષોતમદાસ ગીગાભા
મુ. ભાવનગર [ આ શીરનામાની નકલ છે. આ શીરનામાવાળા પત્રમાં મહા ૧૬ ૩૦ તથા કાગણ સુદ ૧ મે પાટણમાં સધ મળેલા એવા રિપોર્ટ જૈનશાસનમાં પ્રગટ થયેલા છે તે રા. રા. હીરાલાલ લલ્લુભાઇની સહીથી પ્રગટ થયેલા છે તે મેકલાયેા હતેા. )
નં. (૨)
66
મુંબઇ તા. ૨૮-૪-૧૭
( નં. ૧ માં જણાવેલે પત્ર છે, તે રિપોર્ટ પરિશિસ્ટ ૩૯
રા. રા. “ જૈનશાસન
ના અધિપતિ સાહેબ જેગ
આ કાગળ સાથે સંધના રિપોર્ટ માકલ્યું છે તેને આપના પેપરમાં સ્થળ આપી આભારી કરશે.
"2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મુંબાઇ તા. ૧-૪ ૧૭
લી. અમીચ ખેમચંદ
ઠે. મસીદ બંદર રોડ, ગબુજીની ચાલ ત્રીજે માળે મુંબાઇ નં. ૩ રિપોર્ટ પ્રકટ કરવા સારૂ આ ભલામણુ ( અ ) માં પૃષ્ટ ૧૨૨ ઉપર વાંચે.) નં. (૩)
મુંબઈ તા. ૧૭-૬-૧૭
મી. પુરશોતમદાસ ગીગાભા′
મુ. ભાવનગર.
આપના કાગળ ૧ તારીખ વગરને અત્રે આવેલા પણ હું બહાર ગામ જવાથી તે પડયા રહેલા તે આવીને વાંચ્યા, ખેદ સાથે લખવું પડે છે કે તમારૂં લખાણુ ધણુંજ વિચિત્રતાવાળું જણાય છે. તમારા મનમાં જે અધીરાઇ અને અવિશ્વાસ દાખલ થવા પામ્યા તે ખરેખર નવાઇ જેવું લાગે છે તમારી અધીરાઈનેજ લીધેજ લખવું પડે છે કે આવતા બુધવારનું આવતું અઠવાડીક બહાર પડયા પછી અત્રે આવજો. સાથે મારી કેસની ક્ાઇલ અને પુસ્તકો લેતા આવજો. જે તારીખે નીકળા તે પહેલાં અત્રે ખબર આપશે. એટલે રેલપર આવીશું તમે લખેલી ધમકીથી આ લખાયુ
www.umaragyanbhandar.com