________________
૩૧૫
વિદ્યાભ્યાસ. શેઠ પુનમચંદજીએ ગુજરાતી, ગ્રેજી અને અને પશ્યનભાષાનું સારું શિક્ષણ લીધું છે. તેઓ વિશેષે કરીને ગુજરાતી અને ઉર્દૂ સાહિત્ય તરફ ઘણી રૂચી ધરાવે છે અને માતૃભાષા ગુજરાતીને માટે ઘણી લાગણી અને પ્યાર ધરાવે છે. સંગીત અને સાહિત્યને પરસ્પર ગાઢ સંબંધ છે અને તેથીજ “ પાદિત્ય રોત કા વિહીરઃ સાક્ષાત્ પણ પુછ વિશાળ હિના એ લોકોક્તિ આપણામાં પ્રચલિત છે. શેઠ પુનમચંદજી સંગીતનો પણ સારો શોખ ધરાવે છે અને સંગીત વિધાના જાણકારોની કદર કરતા રહે છે. + + શેઠજીએ ધાર્મિક અભ્યાસ પણ યતિ શ્રીચંદજી ગુરૂ પાસે ઉતમ પ્રકારે કર્યો હતો. .
પિતાને દેહાન્ત. ઈ. સ. ૧૮૦૪ ના જુન મહીનાની ૮ મી તારીખની રાત્રીએ પાલીતાણામાં એક માસની માંદગી ભોગવી શેઠ પુનમચંદજીના પવિત્ર પિતાએ જગતને સબંધ છોડવાના દુખ ખબરો પાટણમાં આવ્યા. પાલીતાણુ જેવા પવિત્ર સ્થળમાં દેહત્યાગ થવો એ આપણી કોમમાં તે પુન્યશાળીત્વનું ચિન્હ ગણાય છે. શહેરમાં વાયુવેગે એ વાત વિસ્તાર પામી અને શેક પ્રસઃ શૈઠ કરમચંદજી કોટાવાળાએ પતેર વર્ષનું આયુષ્ય ભોગવી પાટણની પ્રજાનું દીલ જીત્યું હતું તેનાં સ્થળે સ્થળે સ્મરણે થવા લાગ્યાં. “મુંબઈ સમાચારે તેની નીચે પ્રમાણે નેંધ લીધી હતી:
પાટણના રહીશ અને બુંદિકોટાના નામથી ઓળખાતા કોટામાં લાંબી મુદતથી પાનાચંદ ઉતમચંદના નામથી ચાલતી પેઢીના માલેક મી. કરમચંદ મોતીચંદ એક માસની માંદગી ભોગવી ગઈકાલ રાતના પાલીતાણા ખાતે ગુજરી ગયાના ખબર અત્રે ફરી વળ્યા છે : = + + તેમણે પોતાની કારકીર્દીમાં સંઘે કહાળ્યા હતા, ઉજમણાં માંડયાં હતાં, શાંતિ સનાત્રો, ધર્મશાળાઓ અને સ્વામિવાત્સલ્યો કર્યા હતાં. + + સં. ૧૮૨૨ ની સાલમાં શ્રી પુનમીયા ગચ્છના શ્રી શાંતિસાગર સુરી પાસે કોટામાં પીસતાળીસ આગમ સાંભળ્યાં હતાં. ૪ + + + સવંત ૧૮૫૫ની સાલમાં પાટણના જન ભંડારના કીમતી પુસ્તકો લખાવવા માંડયાં તેમાં છૂટે હાથે સારી મદદ કરી કરી હતી. સંવત ૧૮૫૬ ની સાલમાં ભંયકર દુષ્કાળના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com