________________
૩૧૭
મેાતીખાઈને પુત્ર રત્નની પ્રાપ્તી થઇ અને વર્તમાન પત્રામાં ખુશ ખબર પ્રગટ થયા હતા; પરંતુ કુદ્રતના અદ્રષ્ય નિયમેને મનુષ્ય શીરીતે જાણી શકે ? પુત્ર પ્રસવ થયા પછી પંદર દીવસેજ તાવને લીધે શ્રીમતી મેતીમાઇ એ દેહ ત્યાગ કર્યો. શ્રીમતી ઘણાં સભ્ય, વિવેકી, વિનયી અને કાર્યક્ષ હતાં, તેમજ સંસ્કારી હતાં પણ પુના રૂણાનુબંધ પ્રમાણે તેમણે દેહત્યાગ કર્યા પછી એ વિયાગ પુત્રથી સહન થયા નહિ-તેણે પણ અસાર સંસારને ૧૯૬૫ માં કાત્મક શુદ ખીજે ત્યાગ કર્યો,
સ. ૧૯૬૫ માં વશાર્ક સુદ ૫ એ શેફ સાહેબે તૃતિય લગ્ન પાટણમાંજ શેઠ લહેરચંદ દેવચંદનાં પુત્રી શ્રીમતી સા. હીરાલક્ષ્મી સાથે કર્યા. શ્રીમતી હીરાલક્ષ્મી પણ ઘણાં સભ્ય, વિનયી અને કા દક્ષ છે, પ્રતિષ્ઠીત કુટુંબમાં ગૃહ કાર્યભાર ક આછે હતેા નથી પરંતુ તે સ તે ઊતમ રીતે ઉપાડી લેવા ઉપરાંત ધારમિક અભ્યાસ અને સાહિત્યના અભ્યાસમાંયે સમય રોકે છે. ગુજરાતી ભાષા ઉપર અપાર મમતા તે ધરાવે છે. સ્વભાવે શાંત, સુશીલ અને સદગુણી હાઇ તેમે આદ સન્નારી છે.
શેઠ પુનમચંદજી ચાથી જૈન શ્વેતાંબર કોન્ફરન્સની રિસેપ્શન કમીટીના પ્રમુખ તરીકે.
તેઓએ
શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળાએ જૈન કામની તન મન અને ધન ત્રણે પ્રકારેાથી અનેક સેવા બજાવી છે. બીજી જૈન શ્વેતાંબર કેન્સર મુંબઈમાં ભરાઇ તે વખતે કેન્ફરન્સના ડેલીગેટને ભારે માનપુક પાર્ટી આપી હતી અને દેશ પરદેશથી આવેલા જૈન બંધુઓના ઉતમ પ્રકારે સત્કાર કર્યેા હતેા. સંવત ૧૯૬૨ માં ચેાથી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ વખતે રિસેપ્શન કમીટીના પ્રમુખ નીમાયા હતા અને પંદર વીસહજારના ખર્ચે તેમણે ઉઠાળ્યા હતા. જ્ઞાનાંભેાનિધી પ્રદર્શનની સ્વાગત કમીટીના પ્રમુખ પણ તે ચુંટાયા હતા કે જે પ્રદર્શન વડેદરા રાજ્યના સ્વ॰ દીવાન રમેશચંદ્ર દત્તના હસ્તે ખુલ્લુ મુકાયું હતું..
હીસ્ટારિકલ નોલેજ.
શેઠ પુનમચંદજીએ જૈન ઇતિહાસાનુ ઉત્તમ અવલોકન અને અભ્યાસ કરેલા છે અને કાન્ફરન્સનું સ્વાગત કરતાં તેમણે જે છટાદાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com