________________
પરિશિષ્ટ. ૭૮
મુંબઈ ખાતેના પાટણ નિવાસી જન સંધનો ઠરાવ.
- શ્રી. શ્રી. પાટણ ચારૂપ કમિટીના સેક્રેટરી સાહેબ જોગ
મુ. પાટણ વિ. આપને જણાવવા રજા લઈએ છીએ કે પાટણ સંઘની એક સભા આજે હેન્ડબીલ કાઢી લાવવામાં આવી હતી અને શેઠ મુળચંદ લલ્લુભાઈના પ્રમુખપણું નીચે નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યો છે.
ઠરાવ. ચારૂપની તકરારને અંત લાવવા માટે શેઠ પુનમચંદ કોટાવાળા તથા વડેદરાના ડાકટર બાલાભાઈ મગનલાલને લવાદનામું લખી આપવું બંને ગૃહસ્થોમાંથી એક પણ ગૃહસ્થને લવાદનામું લખી આપવામાં સંમત છીએ.
માટે અમે આશા રાખીએ છીએ કે જેમ બને તેમ ઉતાવળથી ગ્ય ગૃહસ્થની સલાહ લઇ લવાદનામું લખી આપશે.
લી. શા. મુળચંદ લલુભાઈ માગશર સુદ ૮ રવીવારે શ્રી શાંતિનાથના ઉપાશ્રયે મળેલા સંધના
પ્રમુખ.
પરિશિષ્ટ ૭૯
' જેન શાસન ના રીપેર્ટીને લગતા પ.
( “ જૈન શાસન ” પત્રના અધિપતિ પર મેકલાયેલા રિપોર્ટો કે જે પ્રકટ કર્યા પછી અંતે જયારે સત્ય હકીકત સમજાઈ ત્યારે “શાસન” ના અધિપતિશ્રીએ મિચ્છામી દુક્કડ કરી ખુલાસો પ્રગટ કર્યો છે તે રિટે તથા નીચેના પત્રો કે જે ધારાશાસ્ત્રીઓએ તપાસતાં લાયબલ થાય છે એવી સલાહ મળેલી પણ કાર્ય રાખી તે માર્ગને લીધે તે પત્રો)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com