________________
૩૦૪
માગણી કરેલી તેથી તેને પાકો દસ્તાવેજ રજીસ્ટર કરાવવા તથા તમોને . કબજો આપવા માટે હમોએ નામરજી બતાવેલી તેથી અત્રે હમને રૂ. ૪૦૧ રોકડા મીતી મહાવદી ૧૧ એ આપી રાજી કર્યા તેથી તે જમીનને દસ્તાવેજ ચંદુલાલ નહાલચંદના નામનો હમોએ રજીસ્ટર કરી આપો તથા કબજે આપે છે ને રૂ. ૪૦૧] હમને રોકડા પુરા પહોંચ્યા છે તેની રસીદ આ લખી આપુછું સંવત ૧૮૭૩ ના મીતી ફાગણ વદ ૧
શા. વસ્તાચંદ આલમચંદની સહી દ: પિતે ઉપર લખ્યું તે સહી છે.
પરિશિષ્ટ ૭૬
રા. નગીનદાસ કરમચંદનપત્ર. શા. શેવંતીલાલ નગીનદાસ
ઝવેરી ભુવન, તારનું સરનામું
ધનજી સ્ટ્રીટ,
પિસ્ટ ન ૩ મુંબઈ. ઝવેરી ચુનીલાલ મગનલાલ તથા ઝવેરી મોતીચંદ મગનલાલ
મુ. પાટણ જોગશ્રી મુંબાઈથી લી. શા. નગીનદાસ કરમચંદના જુહાર વાંચજો * જતરે આપને પત્ર પ્રથમે છે. અત્રે શેડી સહી થઈ છે. અને થોડી સહીઓ બાકી છે. તે કરાવી તમોને કાગલ મોકલીશું. શેઠ પુનમ ચંદને સુલેહ કરવા સોંપવા બદલમાં તે જાણશે.
રૂ. ૫૦૦) ને જુવાબ સંબંધી વધુભાઈ હેમચંદ ઉપર લખાવ્યા છે તેથી ત્યાંથી લેશે. અત્રે રૂપીયા કોઈ ઉઘરાણીના જલ્દી આપતું નથી માટે ઢીલ થાય છે. સં. ૧૮૭૩ ના કાતીવદ ૧૩ દા, નગીનદાસ અમારા સાંભળવા પ્રમાણે વડેદરે આપણું તરફથી ગયેલા છે તે શું થયું તે લખશો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com