________________
૩૦૩
ચારૂપ કેસની તકરારનેા શ્રીયુત શેઠ પુનમચંદ કટાવાળાએ ફૈસલે મુકયા તે આધારે જગા સબંધી અને રૂપીયા શેઠે આપ્યા તેવા સમાચાર તમારી તરફથી ફળી વળ્યા છે તેવું જાણી સતેષ માનવા જેવુ છે અને હંમેશાંની તકરાર મટી ગઇ છે તે ઘણુ જ ઉત્તમ થયું છે. હવે ધર્મશાળામાં અને દેરાસરના પુજારી વીગેરે બદલી ચાકસથી તે તીનુ રક્ષણુ રહે તેમ તજવીજ કરશે. ભુલશો નહી તમારી તરફ લેાકેા જે હીલચાલ કરે છે તે ઠીક નથી.અહી ચુકાદામાં જગા નાણાં સબંધી કાઇની તકરાર નહાતી અને નથી. ફકત ચુકાદામાં કેટલીક શબ્દ રચનામાં કેટલીક મુશકેલી ભવિષ્યમાં દાખલા રૂપે નુકશાન કરતા થાય તે હેતુથી તે ચુકાદો રજીસ્ટર થઇ દાખલા રહે નહિ તેા ઠીક એવી અત્રે માન્યતા છે તે। હવે સામાવાળાને જગાનાણાં અપાઇ ગયાં છે; તે ફેંસલા રજીસ્ટર થવાની કશી જરૂર નથી રહેતી. તે લેાકેાને જગા તથાપી પાવતી લીધી તે રજીસ્ટર્ડ થાયતેા કશી અડચણુ ભવિષ્યમાં રહે નહિ એમ અહીંવાળા ઘણાએની સમજ છે. આપને સહજ જણાવવા લખ્યુ છે એજ.
લી ભાગીલાલ હાલાભાઇના સવિનય પ્રણામ
આ કાગળ ચુનીલાલ શેઠને વચાવજો.
પરિશિષ્ટ ઉપ
કુબાવાળી જમીન વીષે પાવતી.
ઝવેરી ચુનીલાલ મગનલાલ દ્વેગ,
લી. શા. વસ્તા આલમંદ રહેવાશી પાટણના જત હમારી કબજા માલકીની જમીન કુબા સાથે ગામ ચારૂપમાં જૈન ધર્મશાળાની ઊતરાદા કાટની જોડે જે હતી તે રૂ. ૩] માં વેચાતી આપવાનું નકકી કરેલુ દસ્તાવેજ પણ થયા હતા. પાછળથી તે જમીન કુબાસાથેની શેઠ પ્રેમચંદ ઝવેરચદે વધારે રકમ આપવા અને વેચાતી લેવા અમારી પાસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com