________________
૩૧૧
પરિશિષ્ટ. ૮૦
શ્રીમાન શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળાનુ જીવન વૃત્તાંત.
*
===== શેઠ કાટાવાળા,
,,
આ જીવન વૃત્તાંત પાટણ નિવાસી એક કુલિન વંશના સુપ્રસિદ્ધ પાપકારી જૈન સગૃહસ્થનુ આલેખાય છે અને એમના પુરૂષાર્થ્યમય જીવનમાં જે સુ ંદર પ્રસંગેા બન્યા છે તે વાંચનારાને દૈવિસપત્તિએ આપી શકે તેમ છે. આ જૈન કામનું રત્ન પાટણમાં જ નહિ પરંતુ હીંદુસ્થાનના જૈન જગમાં અને સ`ત્ર તેજસ્વી ગણાયું છે એટલુંજ નહિ પણ ઐતિહાસિક પ્રાચિનતા અને એ પ્રાચિનતા જે સમૃદ્ધિને માટે ગૈારવ ધરાવે છે તે સમૃદ્ધિના જેમ પાટણ શહેરે સંગ્રહ કરી રાખ્યા છે અને તેના માટે તે શહેર મગરૂર છે તેમ “ કાટાવાળા ” જેવુ ખાનદાન કે જે પાટણના પ્રાચિન નામાંક્તિ શેઠીઆઓનું સ્મરણ કરાવે છે તે પોતાના પ્રતાપિ ઉત્સંગમાં રાખવાને માટે પણ પાટણને કાંઇ એન્ડ્રુ માન નથી. રાજકીય ઉથલ પાથલને લીધે છેલ્લાં ઘેાડાક સૈકાઓમાં પાટણ શહેરે ધણાં મેાભાદાર અને યશસ્વી કુટુંબે પરદેશને સોંપ્યાં છે અને પરદેશમાં પડી રહીને માત્ર ( પટણી ) અટક કાયમ રાખી પાટણની ભૂમિનું ઋણ તેઓ ચુકવે છે પરંતુ આ એક જુના ખાનદાન કુટુંબે પાટણની પડતી અને અવનતિના સમયમાં પણ જન્મભૂમિના પ્યાર અને તેના પ્રતિનું સન્માન છાતી સરસું રાખ્યું છે અને પેાતાની કીર્તિને પાટણની કીર્તિથી કદી પણ જુદી પાડી નથી એ માટે એક વખત પાર્ટ
♦ ભગવતી સુત્ર પ્રથમ મુમાંથી: પ્રસિદ્ધ કરનાર~~ પુરૂષાતમદાસ ગીગાભાઇ પાંચભાયા અધિપતિ જૈન શાસન ભાવનગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com