________________
૨૯૬
(૧૦)
( સદગુણાનુરાગી કરવિજ્યજી )
પાલીતાણા તા ૩૧-૩-૧૭
લી. સદગુણુાનુરાગી કરવિજ્યજી તરફથી
તંત્ર પાટણપુરે સદગુણરાગી શ્રીયુત પુનમચંદ જોગ ધ લાભ સહીત, નિવેદન તમારા મુનીમ ઉમેદચંદ અંતરે હમને મળ્યા ચારૂપ કેસના સંબંધમાં હમારા અભિપ્રાય પુછ્યા આ પ્રમાણે અન્ય સ્થળથી પણ અભિપ્રાય પુછવામાં આળ્યેા હતેા તેનેપણુ અંતઃકરણને ઠીક સમજાતું હતું તે પ્રસંગે જણાવ્યું હતું. જોકે તેની સ્થિતિ મ યગાથી જોઇએ એની માહિતી મેળવી શકાઇ ન હતી ફકત લવાદના ચુકાદાસાથે લખેલી બીજી હકીકત ઉપરજ લક્ષ રાખવામાં આવ્યું હતું ત્યારબાદ બીજા ક! હિતસ્ત્રી બંધુઓના અભીપ્રાય પત્રા દ્વારા અને રૂબરૂ પણ જાણવામાં આવ્યા તે ચુકાદો આપવામાં આવેલ છે તે રજીસ્ટર્ડ નહિ કરવા દેવા માટે સામાપક્ષના પોકાર જણાય છે અને તે કાષ્ટ રીતે વ્યાજબી છે એમ તમને પણ દીર્ઘ દ્રષ્ટિથી સમજાતું જ હાય તે। તે રીતે થવા દેવામાં એટલે રજીસ્ટર નહિ કરાવાને અભિપ્રાય મને પણ પસ ંદ પડે છે. સામા પક્ષની એટલાજ પુરતી લાગણી હાય તે તેનું શાંતવન કરવા ઉપર ઉપર મુજબને! તમારા અભિપ્રાય તમે પેતેજ જાહેર કરા, બાકી તે ચડસાચડસીમાં અજ્ઞાનપક્ષ આપણી સમાજમાં વૈમનસ્ય વધતું જાય છે, તે કાઇરીતે ઇચ્છવા યોગ્ય નથીજ તેવા કસોટીના વખતે પેાતાની ગંભીર જવાબદારી સમજીને શાસનનુ` હીત સાચવવા અને ઐકય સાંધવા અનતી સાવધાનતા વાપરે છે તેનીજ છેવટે પ્રશંશા થવા પામે છે. એટલે કદાચ કોઇએક પક્ષવાળા ઊશ્કેરાઇ યદ્માતા ખેાલી યા લખી નાખે તેટલા માત્રથી સુજ્ઞજનોએ પેાતાના કવ્યથી ચુકવાનુ` કે ડરી જવાનું નથી ખરા ગંભીર અને ઉમદા સ્વભાવવાળાનુ‘કતવ્ય પોતાનું અંતઃ કરણ જે વ્યાજખી કરવાનું કહે તેમજ કરવાનુ છે. શુદ્ધ અંતઃકરણના અવાજ તે પરમાત્માના વચનના પડછંદ તુલ્ય લેખાય છે પરંતુ તેમાં જ્યારે કાઇ બીજાની દાક્ષિણ્યતાનુ મિશ્રણ થાય છે ત્યારે તે ખુખી નષ્ટ થઈ જવા પામે છે હવે જો તમે આ ચુકાદે શુદ્ધ અંતઃકરણના અવાજ મુજબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com