________________
૨૯૫
સનાતન ધર્મવાળાઓએ તમારા ઉપર વિશ્વાસ રાખી જે લવાદનામું લખી આપ્યું તેને ઉભય કેમને સંતોષકારક અને હંમેશાને કલેશ નિવારણ જે ચુકાદો તમોએ આપ્યો છે તે બદલ તમોને ધન્યવાદ ઘટે છે એટલું જ નહિ પણ તમારા ઉપર સનાતન ધર્મવાળાઓએ જે વિશ્વાસ રાખે તે સંબંધી હમોને સંતોષ થયો છે અને વિશેષમાં જણાવવાનું કે સદરહુ ચારૂપ કેસના આપેલા તમારા ઠરાવમાં જૈન કોમને અગર જૈનધર્મને કેઈપણ જાતને બાધ આવતો નથી એમ અમે માનીએ છીએ. લી. પન્યાસ ચતુરવિજ્યજીના શિષ્ય મુનિ બાલવિજયજીના ધર્મલાભ
| દર પોતે
* (મુનિ અમરવી વગેરે.) શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળા
મુ પાટણ અમો નીચે સહી કરનાર લખી આપીએ છીએ કે પાટણ મુકામે ચારૂપના કેસને જે ચુકાદો તમોએ આપ્યો છે તે ઠરાવ હમારા વાંચવામાં આવ્યો છેઆપણે જેને કોમ અને સનાતન ધર્મવાળાઓએ તમારા ઉપર વિશ્વાસ રાખી જે લવાદનામું લખી આપ્યું તેને જે ચુકાદો તમે આપે છે તે બદલ તમને ધન્યવાદ ઘટે છે, એટલું જ નહિ પણ સનાતનધર્મવાળાઓએ જે વિશ્વાસ રાખો તે સંબંધી અને સંતોષ થયો છે અને વિશેષમાં જણાવવાનું કે ચારૂપના આ લા તમારા ઠરાવમાં જૈનમને અગર જૈન ધર્મને કોઈપણ જાતને બાધ આવતું નથી
૧ મુનિ અમરવી જે દા. પિતાના સઈ. ૧ પન્યાસ શ્રી ચતુરવિજ્યજીના શિષ્ય મુનિ બાળવિજ્યજીની સહી દા. પોતે ૧ દા. ભક્તિમુનિ સઈ દા. પિતા ૧ દા. દર્શનમુનિ સહી મેહનલાલજી મહારાજના શિષ્ય ૧ લી. મુનિ તિલકચંદજી ગુરૂ અમિચંદજી દા. પિતે ૧ મુ. અવદતવિજ્યજી દા. પિતાના સઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com