________________
૩૦૦
વ્યાજબી અને એગ્ય છે અને કોઈ પ્રકારે ધર્મની હાનીકારક નથી તો પછી અંદર અંદરના કલેશના કારણથી તેમજ ઈર્ષાના હેતુથી લોકો ગમે તેમ બોલી સંધની અંદર નાહક કલેશ કરે તે સારા પુરૂષને યોગ્ય નથી, માટે થયેલો ઠરાવ બરોબર એગ્ય માનીને સંઘ સલાહ સંપથી ચાલે તેવીજ મહારી પ્રાર્થના છે; તેમજ મુનિમહારાજેને પણ મહારી પ્રાર્થના છે કે જેમ સંઘની વૃદ્ધિ થાય તે ઉપદેશ થાય તે શ્રેય છે.
લી. પચાસ વૃદ્ધિવિજય ગણી ગુરૂ શ્રી વિનયજી મહારાજજી દઃ પિતે
(૧૪) (મંડલાચાર્ય કમલસુરિજી) વતિ શ્રી પાર્શ્વન પ્રણમ્ય અમદાવાદથી લી. મંડળાચાર્ય કમલસુરિજી વિગેરેના યોગ્ય ધર્મલાભ વાંચશો. પાટણ મધ્યે દેવગુરૂભક્તિ કારક પાટણ સંધસમસ્ત. અત્રે દેવગુરૂ પસાયથી સુખસાતા છે, તત્રાસ્તુ. બીજું પાટણ પાસે આવેલા ચારૂપ ગામના જૈન મંદિર સંબંધમાં કોટાવાલા શેઠને જે લવાદ નીમેલા એમાં જે પંચાત થઈ તે બરોબર યોગ્ય છે તેમ ધર્મને કઇપ્રકારે હાનીકતા નથી તે તે સંબંધમાં પાટણના સંઘે કોઈ પ્રકારને કલેશ નહિ કરતાં ધર્મ સાધન કરવું કેઈના લેખ ઉપર દેરા વવું નહિ. સંવત ૧૯૭૩ ના વૈશાખ સુ. ૨ વાર સેમ લી. મંડલાચાર્ય કમળસૂરિના ધર્મલાભ વાંચના
(૧૫) (મુનિ જ્યવિજ્યજી)
(બગવાડાગામથી ) શ્રી છનંદ્રાયનમ: પાટણના સંઘ સમસ્ત યોગ્ય ધર્મલાભ સાથે લખવાનું કે, ચારૂપ સંબંધી કેસમાં જે કોટાવાલા શેઠ પુનમચંદ કરમચંદ લવાદ તરીકે પંચાતીયા નીભાઈ નીકાલ કરે છે તે ધર્મને કોઈ પણ પ્રકારે હાનીકત નથી. એકંદરે જોતાં વ્યાજબી છે તે માટે સંધમાં કોઈ પ્રકારને ઝઘડે નહિ ઘાલતાં શાંતિથી સંતોષપણે રહેવું. એજ ધર્મ સાધન કરતા રહેવું મી. ચિતર વદ ૧૩ લી. મુની જ્યવિજ્યના ધર્મલાભ વાંચજો આ કાગળ સંધમાં વંચાવજો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com