________________
૨૮
શબ્દની સાર્થકતાને પણ સમજાય તેમાં પણ હીંદના દુર્ભાગ્યે સહજ વાતમાં આવા કલેશે ઉપસ્થિત થાય છે ત્યાં એક પક્ષ ગમે તેવે દયાળુ હાય યા દયાળુ થવા પ્રયત્ન કરે તેને નમ્રતા અને વ્યાજબી રીતે લાભ ભાગ્યેજ બીજો પક્ષ લેવાને લાયક હાય છે. બહુધા તા` સામે કાખલી કુટી દયાળુ પક્ષની હાંસી કરવા મ’ડી જાય છે. જો કે આનું મુળ કારણ ધની ઘેલછાજ બહુધા હાઈ શકેછે આપણે એવી કંઇક વાર્તા જાણીએ છીએ કે જો તેના ઠીક ખ્યાલ રાખી સમયાનુકુળ વર્તી શકીએ તે આપણને પાછળથી પસ્તાવુ પણ ન પડે. અને બીજાને હાંસી કરવાને પણ વખત ન આવે ધર્મશાળામાં યાત્રીકેની વધારે સગવડતા સચવાય તે માટે કાઇ વિશ્વાસુ અને નિસ્વાથી દેખરેખની ખાસ જરૂર છે વળી નકામી ફાજલ જગા હેાય તેમાં વધારે સગવડ થાય તે પણ ગાઠવણ કરી શકાય હાલ એજ દા,પોતે છહસ્થ અંતઃકરણની પ્રેરણાથી લખવા જતાં જે કઇં હીત જણાય તે સત્ય ગૃહણ કરી લેશે.
(૧૧)
( શ્રી કૃપાચંદ્રસુરી )
વશાક સુદ ૩
એનવા વડસાડસે લી. શ્રી કૃપાચદ્ર સુરી ભિઃ દાણા ૧૧ શ્રી પાટણનગરે સુશ્રાવક શ્રી દેવગુરૂ ભક્તિકારક શ્રી સમસ્ત સંધ જોંગ ધલાભ વાંચશેા. અપર્ચ ચારૂપ કે વાસ્તે જો સમાધાન શેડ પુનમચંદ કરમચંદને કરાહૈ ઊસકી નકલ સુનનેસે ઠીક માલુમ હાતા હૈ. સમાધાન રહે ઐસા કરના, હેરાવ હાની કરનેવાલા નહિ હૈ કિન્તુ ઉચિત હૈ મૈત્રી ભાવનામે ખરતના, કે કોઈ સાથ અપ્રિતી નહિ હવે વેસા કરના હિતકારી હૈ. તિર્થંકર દેવકા ઊપદેશ હૈ કિ સમાધી ઉત્પન્ન કરતા સમાધી પાવે હૈ. ધર્મ ધ્યાન કરસા દેવ યાત્રામે સભારેાગે યાદા શુભ.
દા. ખુદ્દ
(૧૨)
( પન્યાસ રિદ્ધિમુનિ વિગેરે)
શ્રી. પાજૈન પ્રણમ્ય સુરત સે લી. પન્યાસ રિદ્દિમુનિ દેવમુનિ જયતિ, લખમ મિત લબ્ધિમુનિ પાટણ મધ્યે શ્રી સમસ્ત સધા ધર્મો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com