________________
૨૬૫
કારણે. આ કામમાં જૈન અને હીંદુ વચ્ચે તકરાર છે, કામમાં જે સવાલ ઉઠયા છે તે વિશીષ્ટ પ્રકારના છે. અને ફે. નિ. ક. ૨૫૬ પ્રમાણેના ગુન્હાની તકરાર હીંદુ અને જૈન વચ્ચે કોઈ વખતે ઉડી શકે એમ કાયદા કરતી વખતે પણ ધ્યાનમાં આવેલું ન હોય; જે મંદીર સંબંધે તકરાર છે તે મંદીર પણ વિશીષ્ટ પ્રકારનું છે. એ મંદીરમાં જે મુખ્ય દેવ છે તે સામળાજી છે એ વાત ઉઘડ છે
શામળાજી મુખ્ય દેવ છે. અને ફરિયાદી (ની. ૭) અને કેટલાક સાક્ષીની જુબાની ઉપરથી તે મંદીર સામળાજીનું કહેવાતું હતું એ સ્પષ્ટ છે, છતાં ફરિયાદી પક્ષ તરફથી સાભળેશ્વરનું મંદીર એ પ્રમાણે શરૂવાત થતાં છેવટે મુખ્ય દેવ તેજ મહાદેવ છે એમ સાબીત કરવાનો પ્રયત્ન થયો પણ તે નિષ્ફળ ગે છે. એ પ્રમાણે જે કે ફરિયાદી પક્ષને બેટી સલાહ મળી છે તે પણ તેથી આ કામના મુખ્ય સવાલના નિર્ણય સંબંધી બાધ આવતું નથી.
ઘણું જુનું મંદીર છે. તકરારી મંદીર ઘણું જુનું મંદીર છે એ વાત બને પક્ષકારોને કબુલ છે અને તેમાં મુખ્ય દેવ શામળાજી એટલે જૈનેના છે એમ ઉપર બતાવ્યું છે પણ એ મંદીરમાં વિશેષ એવું છે કે સામળાજી જોડે મહાદેવ, પાર્વતી, ગણપતી વિગેરે દેવો છે તે પૈકી ગણપતી એ નામ ફક્ત આપી પક્ષ તરફથી કબુલ કરવામાં આવે છે, અને મહાદેવ અને પાર્વતી અમે જાણતાજ નથી એમ આરોપી પક્ષનું કહેવું છે, પણ એ દેવોને આપી તરફથી કંઈ પણ નામ આપવામાં આવતું નથી પણ જેને હીંદુ લેકે મહાદેવ કહે છે તે જ એ દેવ છે એમ આરોપીના સાક્ષીઓને કબુલ કરવું પડ્યું છે, એટલું જ નહિ પણ ફરિયાદી તરફથી જે સાક્ષીઓ થયા છે તે પૈકી ની. ૪૮ ને પુજારી અને ની. ૧૪ ને ચકીઆદ જે બને આપી તરફથી નેકર હતાં અને ની. ૧૪ હજી સુધી નેકર છે, અને જેમણે સીધી રીતે ઘણી ખરી હકીકત કહેલી જણાય છે તે પણ એ દેવને મહાદેવ અને પાર્વતીજ કહે છે તે એ દેવો હીંદુના છે એ સ્પષ્ટ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com