________________
'
૨૦૯
પરિશિષ્ટ કૃપ
ચારૂપના દહેરામાં ગણપતિ છે.
રા. કેશવલાલ મગળચંદની જુખાનીમાંથી ફકરો.
( પાટણ ફેાજદારી ન્યાયાધીશ વર્ગ ૧ ની રૂબરૂ ) (સરતપાસમાં રા. કેશવલાલ કહેછે:- )
વગેરેની
અમારા દેવલમાં તીકા સીવાય દેવી સુરતીએ હોયછે. એ બીજી ધ્રુવીએ વિગેરે ઢા હોય તેની પુજા વીગેરેની વ્યવસ્થા જૈન તરફથી થાય.
ચારૂપના દહેરામાં ગણપતી છે તે મારા જોવામાં આવ્યા છે.
પરિશિષ્ટ ૬૬
બધા દેવાને અમે પુષ્ટએ છીએ.’
રા. પુનમચંદ રામચંદની જુબાનીમાંથી ફકરા
( પાટણ ફેાજદારી ન્યાયાધીશ વર્ગ ૧ ની રૂબરૂ ) સવાલ-એ દેહરાની અંદર જલાધારી વીગેરે જોવામાં આવ્યું છે ?
જવામ-ના, જલાધારી એટલે શું તે મને સમજણ પડતી નથી. જલાધારીના આકાર વકીલે કાઢી બતાવ્યા તે ઉપરથી સાક્ષી કહે છે કે એવા આકારવાળુ પબાસન ઉપર્ છે તે આસરે ૮--૯ વરસથી જોવુ છુ કાટ-તે પહેલાં ન હતું જ એમ તમારૂં કહેવુ છે ?
જવાબ-જલાધારીના વચમાં એક કાળા રંગની મુર્તી છે. એ કાળી મુ જલાધારીમાં કાચીને ધાલેલી છે. એ કાળી મૂર્તિ આરપાર જઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com