________________
૨૯૧
(૨)
( શેઠ કુંવરજી આણુ ૬૭ )
ભાવનગર
ફાગણ વદી ૯
ભાઇ શ્રી ન્યાલચંદ લક્ષ્મીચંદ મુ. સાદરા.
પત્ર પહોંચ્યા. બહારગામ હોવાના કારણથી ઉત્તર લખવામાં વીલ બ થયા છે. વેશવાળ બાબત ચીંતા થાય તે સ્વાભાવિક છે. યાત્રા કરી આવ્યા તે ઠીક કર્યુ છે. પ્રકૃતિ સુધરે લેખ અવશ્ય માકલાવશે। ચારૂપને ફેસલે વાંચ્યા. મારીતરફ અભિપ્રાય માટે સામાપક્ષ તરફથી આવ્યેા હતેા મને તે કાંઇ ગેરવ્યાજબી લાગતું નથી એમ સ્પષ્ટ લખી દીધું છે. અંદર અંદરના દ્વેષથી કલેશ વધારે છૅ જમાનાથી વીરૂદ્ધ છે. ખુશીખબર લખશેા કાર્યક્રમા વશેા ફાગણ વદી ૯ ગુરૂ લી (સહી) કુવરજી આનંદજીના પ્રણામ.
(૩)
( વકીલ ન્યાલચંદ લક્ષ્મિદ )
સાદરા તા. ૧૦-૩-૧૭ રોજી પુનમચંદ્રજી કરમચંદજી કોટાવાલા
સુ. પાટણ જોગ શ્રી સાદરાથી લી, વકીલ મી. નાલંદ લ‚િમચંદ સેાની ખી. એ. એલ. એલ. બી. ના પ્રણામ વાંચશે.
વિશેષમાં જણાવવાનું: જૈન પ્રજા અને માતા વચ્ચે પાટણમાં ચારૂપકેસે એક મહત્વનું સ્વરૂપ ધારણ કરેલ, બન્ને પક્ષવાળા હજારે રૂપીઆના ખર્ચમાં ઉતરી ગયા અને કેસને સમાધાનથી નકાલ આવે તે બન્ને સમુદાય વચ્ચે હંમેશને માટે વિરેધ અને કુસંપની લાગણી જોર પકડે તેવે દેખાવ થઇ રહ્યા હતા તેવા સ`યેાગેા વચ્ચે બન્ને પક્ષવાલાઓને પરમાત્માની કૃપાથી કંઇક સુબુદ્ધિની પ્રેરણા થવાથી તેઓએ સમજુતી ઉપર આવી આપ સાહેબને મેગ્ય લાગે તે રીતે તકરારના છેવટનો નીકાલ લાવવાને હમેશને માટે સોંપ જળવાઇ રહે તે હેતુથી કુલ અધિકાર સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com