________________
૨૮૪
માનતાના બીરાજતા દેવમાં જે તે દેવનું પ્રતિમામાં આવાહન થાય નહિ શ્રી પાર્શ્વનાથના સ્પર્શીત જળથી તે દેવ પવિત્ર રહેતા નથી એવી તેમની માન્યતા છે. જૈન ધર્મ મુજબ કંઈપણ જીવ ઉત્પન્ન કરનાર વસ્તુ દેવને સ્પર્શત ક્યથી તેમજ જૈન વિધી ક્રીયા વિરૂધ્ધ દેવનું
સ્થાપન કે પુજન કે કિયા થાયતે શ્રી તીર્થંકર પ્રભુજીની આશાતના થઈ મહાપાપ થાય છે. અને તેથી સનાતન ધર્મ માનનારાના દેવ સાથે જે જનો માનની લાગણીથી જુએ છે ને તેમનું સ્થાપન ઉત્થાપન-પૂજન અર્ચન જનવિધી પ્રમાણે જ કરે છે. એટલે તેવા દેવને દેવ તરીકે માને છે કારણ સનાતન ધર્મવાળા દેવનું તેમાં આવાહન તેમનાજ શાસ્ત્ર મુજબ હેતું નથી. ઉભય પક્ષની ધર્મ દ્રષ્ટિથી વસ્તુ સ્થિતિ ઉપર મુજબ છે. તેમાં હરકોઈ સુજ્ઞ-ડા પુરૂષ ના પાડી શકે જ નહિ. હવે ચારૂપમાં શ્રી શામળાજી દેવાલયમાં બિરાજતા દેવોનું ઉત્થાપન જૈન કથન મુજબ જૈન વિધી મુજબ તેમના નાના પાશ્વનાથની મુર્તી સાથે કીડીયાનું બંધ કરી ફરી જન વિધી મુજબ સ્થાપીત કરવા થયેલું. સનાતન ધર્મવાળાએ સ્વાભાવિક રીતે તે તેમના દેવ હોવાથી તે ઉત્થાપન તેમની નજર પડતાં દેવની પ્રતિષ્ઠા તોડી એમ માન્યું. પરિણામે કલેશો ઉત્પન થયા ને મંદીરની માલિકી કબજે વહીવટ સનાતન ધર્મવાળા પિતાને કહેવા લાગ્યા. એમાં વજુદનથી. ઘણા વખતથી જન ધર્મવાળાને માલકી કબજે છે ને તેઓ જન વિધી પ્રમાણેજ પુજન અર્ચન વહીવટ કરે એમાં નવાઈ નથી જ. ફેજદારી ફરીયાદોથી માત્ર કલેશને કુસંપ વધે છે તેથી કોઈ દેવનું યોગ્ય રીતે સન્માન થયું નથી, આવા પ્રસંગમાં વિરૂધ્ધ મતને શાસ્ત્રના દેવે એક જ મંદીરમાં તેમજ નજીક એવી જગ્યામાં કે જેથી ભવિષ્યમાં પિતાના ધર્મના આચરણ કરતાં પણું અરસપરસ મન દુખાય તેવી સ્થિતીમાં દેવ રાખવા એ યોગ્ય નથી. જૈન ધર્મવાળા શ્રી મહાદેવજી ગણપતિ વિગેરે દેવને દેવ માને છે તેમને તેનાથી વિખુટા પડવું એ પરવડતું કે ગમતું નથી. સનાતન ધર્મવાળાને એજ મુરતિઓ ઉપર મેહ છે ને એમની માન્યા પ્રમાણે તેજ મુર્તી તેમના શાસ્ત્ર વિધિથી દેવનું આવાહન થાયતેજ તેમની ઇચ્છા સંતુષ્ટ થાય તેમ છે અને તે જનમદીરમાં તેમ થઈ શકે નહિ. કેટલાક જૈનેને તે તે દેવેને બેસવ્યાથી તેમની તે દેવ ઉપરની આસ્થા હેવાથી દુખ થાય છે. પણ જ્યારે સર્વ સમાધાનનો પ્રશ્ન છે અને એ મુર્તી શ્રી જૈન મંદીરમાંથી લઈ જઈ બીજે સ્થળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com